મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં માથાભારે ઈસમો સામે કાર્યવાહી કરવાની સુચના અન્વયે એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમે જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઈશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા જરૂરી માર્ગદર્શન અને સુચના આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના પાસા અટકાયતી હુકમ અન્વયે માથાભારે અને દેશી વિદેશી દારૂના ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલ ઇસમ પીન્ટુ ઉર્ફે પ્રકાશ અશોકભાઈ ગાંડુભાઈ બોરાણીયા, રહે માથક તા. હળવદ વાળાને પાસા હેઠળ ડીટેઈન કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે અને તેના સાગરિત જયશ્રીબેન ભુપતભાઈ પાટડીયા રહે માટેલ શીતળાધાર તા. વાંકાનેર વાળાને પાસા હેઠળ ડીટેઈન કરી સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે જેલહવાલે કરવા તજવીજ હાથ ધરી છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
