માળિયા નજીકથી ક્રુરતાપૂર્વક બાંધીને લઇ જવાતું પશુ ભરેલું વાહન ઝડપી લેતા ગૌરક્ષકો
હાલ માળિયા હાઈવે પરથી ક્રુરતાપૂર્વક પશુને બાંધીને જતું પીકઅપ વાહન ગૌરક્ષકોની ટીમે ઝડપી લઈને પશુ અને વાહન સહિતનો મુદામાલ પોલીસને સોપવામાં આવ્યો છે
મોરબીના ગૌરક્ષકોની ટીમને માહિતી મળી હતી કે મોરબીથી સિદ્ધપુર...
માળીયા – હળવદ હાઇવે ઉપર કાર અકસ્માતમાં મહિલાનું મૃત્યુની ઘટના
સુખપર નજીક કાર પુલ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો : ત્રણ ઇજાગ્રસ્ત
હળવદ : હાલ માળીયા – હળવદ હાઇવે ઉપર અમદાવાદથી મોરબી આવી રહેલ પરિવારની કારને સુખપર નજીક અકસ્માત નડતા એક મહિલાનું મૃત્યુ...
માળિયા (મી.) નગરપાલિકાના વોર્ડ નં.-6માં ગટરના પાણીની ગંદકી
માળિયા (મી.) : હાલ માળિયા મીયાણા નગરપાલિકાના વોર્ડ નં. 6ની શેરીઓને ખોદી નાખવામાં આવી છે. ઉપરથી વિસ્તારવાસીઓ પાણી બહાર ઢોળતા પાણીની રેલમછેલ થાય છે.અને ગટર પણ ઉભરાય છે.વધુમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામ...
હરીપરમાં અગરિયાઓ માટે વિનામૂલ્યે સર્વે રોગ નિદાન કેમ્પ યોજાઈ ગયો
માળિયા (મી.) : હાલ અગર વિસ્તારના પ્રજાજનો માટે અને તેમના સ્વાસ્થ્ય સુખાકારી માટે હરીપરમાં વિનામૂલ્યે સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.અનુભવી ડૉક્ટરની ટિમ દ્વારા અગરીયાઓની યોગ્ય તપાસ કરી સંપૂર્ણ...
માળીયા: ચાર વર્ષથી ફરજ ઉપર હાજર ન થનારા પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ
મોરબી રિઝર્વ પીએસઆઇ દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
મોરબી : હાલ મોરબી તાલુકાના માળીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા અને બાદમાં હેડ ક્વાટર્સ મોરબી ખાતે બદલી પામેલા આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ છેલ્લા...