Saturday, January 31, 2026
Uam No. GJ32E0006963

માળિયા (મી.) નજીક ગઈકાલે કન્ટેનર અને બાઈક વચ્ચે થયેલ અકસ્માતમાં બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત

માળીયા (મી.) : માળીયા (મી.)થી મોરબી તરફ જતા હાઇવે ઉપર કન્ટેનર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇકચાલકને ગંભીર ઇજા પહોંચતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર...

માળીયામાં તરુણી પર દુષ્કર્મ ગુજારીને ચાર માસનો ગર્ભ રાખી દીધાની પોલીસ ફરિયાદ

કુદરતી હાજતે ગયેલી તરુણી પર બાઇક પર આવેલા બુકાનીધારી બે અજાણ્યા શખ્સો પૈકી એકે કુકર્મ આચર્યું માળીયા : માળીયા મિયાણા પંથકના એક ગ્રામ્ય વિસ્તારમાં ચાર માસ પહેલા કુદરતી હાજતે ગયેલી તરુણીને મોઢે...

આમઆદમી પાર્ટીના માળિયા (મી.) ના શહેર પ્રમુખ તરીકે ઈબ્રાહીમભાઈ અબ્દુલભાઈ મોવર ની...

મોરબી: આજ રોજ મોરબીના માળિયા (મી.) ના શહેર પ્રમુખ તરીકે ઈબ્રાહીમભાઈ અબ્દુલભાઈ મોવર ની વરણી કરવામાં આવેલ છે જેમાં આમઆદમી પાર્ટીના મોરબી જિલ્લાના અગ્રણીઓ મહાદેવભાઈ પટેલ, ભરતભાઈ, પી.એમ ચીખલીયા તથા રાજનભાઈ...

માળીયા CCI કેન્દ્રના કર્મચારીને અજાણ્યા શખ્શ દ્વારા ખૂનની ધમકી

રવિરાજ ઇન્ડસ્ટ્રી દ્વારા પોલીસ બંદોબસ્તની માંગ માળીયા (મી.) : માળીયા (મી.)માં આવેલ રવિરાજ ઇન્ડસ્ટ્રી દ્વારા કોટોન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના કર્મચારીને ધાક-ધમકી તથા જાનથી મારી નાખવા અને CCIના સેન્ટરના કામમાં રૂકાવટ બાબતે માળીયા...

માળીયામાં મજાક કરવા મામલે યુવાન ઉપર બે શખ્શો દ્વારા હુમલો

બે શખ્સોએ યુવાન ઉપર હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ માળીયા : માળીયા મિયાણામાં પંચરની દુકાને બેઠેલા મિત્રો વચ્ચે મસ્તી કરવામાં વાત વણસી જતા ઉશ્કેરાયેલા બે શખ્સોએ યુવાન ઉપર હુમલો કર્યાની માળીયા પોલીસ મથકે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં ચકચારી અપહરણ તેમજ પોક્સોના કેસમાં આરોપીનો છુટકારો

આ કામની ફરીયાદીની ફરીયાદ એવી રીતે કે, આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીને આ કામના આરોપી રાહુલ જયંતિભાઈ જોલપરાએ લલચાવી ફોસલાવી ભોગ બનનાર સગીરવયની...

મોરબીમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા

મોરબી : મોરબીમાં મિત્રતાના દાવે ઉછીની આપેલ રૂ.દોઢ લાખની રકમના બદલામાં આપેલો ચેક રિટર્ન જવાના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા ફટકારી છે. સાથે...