Thursday, November 21, 2024
Uam No. GJ32E0006963

માળિયા મામલતદાર કચેરીને શહેરની બહાર સ્થળાંતર કરવા બાબતે બબાલ

કચેરી સામે અચોક્કસ મુદત સુધી ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતા સામાજિક કાર્યકર માળિયા : માળિયા મીયાણા મામલતદાર કચેરી ક્ષતિગ્રસ્ત થતા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરુપે માળિયા મામલતદાર દ્વારા પીપળીયા ચાર રસ્તા ખાતે કચેરીને ખસેડવા...

માળિયાના વીરવદરકા ગામે સગીરાનો ગળાફાંસો ખાઈને આપઘાત

માળિયા : માળિયાના વીરવદરકા ગામે સગીરાએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.બનાવની મળતી વિગત અનુસાર વીરવદરકા ગામે રહેતી આઈનાબેન ઉ.વ. 16એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને...

માળિયાના મહેન્દ્રગઢ ગામે અતિવૃષ્ટિને કારણે ખેતરોનું ધોવાણ થતા સર્વે કરાવીને વળતર ચૂકવવા ઉઠતી માંગ

માળીયા (મી.) : માળીયા મી.ના મહેન્દ્રગઢ ગામમાં ચાલુ વર્ષે થયેલ અતિવૃષ્ટિને કારણે ખેતરોમાં થયેલ નુકશાનીનો સર્વે કરાવીને વળતર ચૂકવવાની માંગ ઉઠી છે. તાજેતરમાં 9 અને 10 ઓગસ્ટ દરમ્યાન પડેલા ભારે વરસાદને કારણે...

માળીયા મિયાણા ના નાના દહીંસરામાં જાહેરમાં જુગાર રમતા 6 ઝડપાયા

માળીયા (મી.) : માળીયા મિયાણાના નાના દહીંસરા ગામની સીમમાં રાત્રીના સમયે બેટરીના અજવાળામાં જાહેરમાં ગંજીપત્તાની હરજીતનો જુગાર રમતા 6 પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી પાડી 27100 રૂપિયાનો મુદ્દામાલ ઝપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ...

માળિયાના સરવડ ગામે શાળામાંથી 43 બાળકીઓને રેસ્ક્યુ દ્વારા બચાવ કામગીરી

કેડ સુધીના પાણી વચ્ચે એનડીઆરએફની ટીમ અને ગ્રામજનોએ 3.5 કલાક સુધી જહેમત ઉઠાવીને બાળકીઓને સલામત સ્થળે ખસેડી માળિયા : માળિયાના સરવડ ગામે આવેલી શાળા નજીક કોઝવે ઉપર પાણી ફરી વળતા કેડ સુધીના...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની માઈક્રો ફાયનાન્સ ઓફીસની તિજોરીમાંથી લાખોની ચોરી કરનાર ચાર કર્મચારી ઝડપાયા

  મોરબી : નાની વાવડીના રહેવાસી જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૬) વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓ સત્યમ પાન...

મોરબીના એસપી રોડ ઉપર મંદિરનું ડીમોલેશન કરાતા સ્થાનિકોનો વિરોધ

મોરબી : હાલ મોરબીના એસપી રોડ ઉપર સંજય પાર્કમાં એક મંદિરનું નગરપાલિકા દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેની...

વાંકાનેરમા પોલીસ દ્વારા ૬૩.૭૮ લાખના દારૂના જથ્થાનો નાશ કરાયો !

વાંકાનેર તાલુકા તથા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુલાઇથી ઓક્ટોબર સુધીમાં અલગ-અલગ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળી છે. વાંકાનેર-ચોટીલા નેશનલ...

મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવા લોકોને હાલાકી !

મોરબી : હાલ મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવવુંએ લોઢાના ચણા ચાવવા જેટલું કપરું છે. કારણકે અહીં વહેલી સવારથી લાઈનમાં ઉભું રહેવું...

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નના લાભાર્થે વેલકમ નવરાત્રી-2024નું આયોજન

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તારીખ 28 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 કલાકે મોરબીના કેનાલ રોડ પર આવેલ કેશવ...