માળીયા (મીં)માં સાત બોટલ દારૂ સાથે મીંયાણા શખ્સ પકડાયો

0
169
/
/
/

માળીયા (મીં) પોલીસે બાતમી આધારે રેલ્વે ફાટક વાડા વિસ્તારમાં રેડ કરી વિદેશી દારૂની સાત બોટલો કિંમત રૂા.2800 સાથે યાસીન ઈશાક જેડા મીંયાણા (ઉ.24) રહે. બાપુની ડેલી માળીયા (મીં)ની અટકાયત કરી હતી.તો હળવદ પોલીસે માથકની સીમમાં ચુંપણી રોડ ઉપર રેડ કરતા ત્યાંથી દેશી દારૂ બનાવવાનો 400 લીટર ઠંડો આથો કિંમત રૂા.800નો જથ્થો મળી આવ્યો હતો. દારૂમાં માથક ગામના હિરા ગોવા કુકવા કોળીનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાયેલ છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

 

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner