મોરબી: ખારચીયા નજીક કારમાંથી 48 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
દારૂની હેરાફેરી કરનાર મધ્યપ્રદેશના વતની ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો
મોરબી : પોલીસ દ્વારા મોરબી તાલુકાના ખારચીયા ગામ નજીક કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બનાવમાં દારૂની હેરાફેરી કરનાર...
માળીયાની મામલતદાર કચેરીમાં ઇન્ટરનેટ સુવિધા ચાલુ કરવા જી.પં. પ્રમુખની માંગ
માળીયાની મામલતદાર કચેરીમાં ઇન્ટરનેટ સુવિધા બંધ હોય જે સુવિધા ચાલુ કરવાની માંગ સાથે જીલ્લા કલેકટરને પત્ર લખવામાં આવ્યો છે
મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જીલ્લા કલેકટરને પત્ર લખી જણાવ્યું છે કે...
માળિયામાં જુગાર રમતા 8 ઝડપાયા
માળિયા : તાજેતરમા માળિયામાં કુંભાર શેરીમાં ચાલતા જુગાર ઉપર પોલીસે દરોડો પાડેલ છે
સલીમ બરકતઅલી ધમાણી, જયેશભાઇ મગનભાઇ મિરાણી, યાસીન અયુબભાઇ ભટ્ટી, હાજીભાઇ હુશેનભાઇ પારેડી, ચંદુભાઇ પ્રભુભાઇ કુરીયા, ભાવેશભાઇ તેજાભાઇ ખીટ, યુસુબભાઇ...
માળીયામાં તરુણી પર દુષ્કર્મ ગુજારીને ચાર માસનો ગર્ભ રાખી દીધાની પોલીસ ફરિયાદ
કુદરતી હાજતે ગયેલી તરુણી પર બાઇક પર આવેલા બુકાનીધારી બે અજાણ્યા શખ્સો પૈકી એકે કુકર્મ આચર્યું
માળીયા : માળીયા મિયાણા પંથકના એક ગ્રામ્ય વિસ્તારમાં ચાર માસ પહેલા કુદરતી હાજતે ગયેલી તરુણીને મોઢે...
માળિયા (મી.): ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા જુના નાગડાવાસના કિસાનોને ખેડૂત આંદોલનમાં જોડાવવા અપીલ
સમિતિ દ્વારા આ અન્વયે મિટિંગ યોજાઈ
મોરબી : હાલમા ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા મોરબી જિલ્લાના મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે હાલમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલન અને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં...


















