માળીયા (મી.) ના તરઘરી ગામે ત્રણ ઇંચ વરસાદથી ઠંડક પ્રસરી
(કાંતિલાલ ફુલતારીયા) મોરબી: મોરબીના માળીયા (મી) તાલુકાના તરઘરી ગામે આજે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતાં ઠંડક પ્રસરી ગઈ હતી ફરી એકવાર જગતનો તાત ખુશ થઈ ઝૂમી ઉઠ્યો હતો
લાંબા સમયની ઇંતેજારી બાદ...
આમઆદમી પાર્ટીના માળિયા (મી.) ના શહેર પ્રમુખ તરીકે ઈબ્રાહીમભાઈ અબ્દુલભાઈ મોવર ની...
મોરબી: આજ રોજ મોરબીના માળિયા (મી.) ના શહેર પ્રમુખ તરીકે ઈબ્રાહીમભાઈ અબ્દુલભાઈ મોવર ની વરણી કરવામાં આવેલ છે જેમાં આમઆદમી પાર્ટીના મોરબી જિલ્લાના અગ્રણીઓ મહાદેવભાઈ પટેલ, ભરતભાઈ, પી.એમ ચીખલીયા તથા રાજનભાઈ...
માળિયા નજીકથી ક્રુરતાપૂર્વક બાંધીને લઇ જવાતું પશુ ભરેલું વાહન ઝડપી લેતા ગૌરક્ષકો
હાલ માળિયા હાઈવે પરથી ક્રુરતાપૂર્વક પશુને બાંધીને જતું પીકઅપ વાહન ગૌરક્ષકોની ટીમે ઝડપી લઈને પશુ અને વાહન સહિતનો મુદામાલ પોલીસને સોપવામાં આવ્યો છે
મોરબીના ગૌરક્ષકોની ટીમને માહિતી મળી હતી કે મોરબીથી સિદ્ધપુર...
મોરબીની સગીરાનું અપહરણ કરી માળીયા મિયાણામાં દુષ્કર્મ ગુજાર્યું
બે નરાધમ શખ્સો વિરુદ્ધ તાત્કાલિક ગુન્હો નોંધતી બી-ડિવિઝન પોલીસ
મોરબી : હાલ મોરબી નજીક રહેતી શ્રમિક પરિવારની 12 વર્ષની પુત્રીનું એક શખ્સ અપહરણ કરીને માળીયા લઈ ગયો હતો. જ્યાં પોતાની પરિચિતની મદદથી તેના...