Sunday, July 27, 2025
Uam No. GJ32E0006963

માળીયામા લક્ષ્મીવાસ ગામે સ્મશાનમાં વૃક્ષારોપણ કરાયું

માળીયા : માળીયા મિયાણા તાલુકાના લક્ષ્મીવાસ ગામે આવેલ સ્મશાનમાં વૃક્ષારોપણ કરાયું હતું. જેમાં પર્યાવરણના જતન માટે માળીયા તાલુકાના લક્ષ્મીવાસ ગામે આવેલ સ્મશાનમાં સરપંચ જયદીપભાઈ સંઘાણી તથા સાથી મિત્ર સાગર ભાઈ સંઘાણી...

મોરબીના માળિયા નજીકથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાઈ

માળિયા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન માળિયાથી જખરીયા પીરની દરગાહ તરફ જતા રસ્તેથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય...

માળીયા (મી.) : નવા ગામમાં ટ્રક પરથી પડી જતા મજૂરનું મોત

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના નવા ગામમાં એક મજૂર ટ્રક પરથી પડી ગયા હતા. જેના કારણે ઇજા પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. રાજકોટ તાલુકાના બેડી ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા...

માળીયાના હરિપર ગામે અંગત અંદાવત મુદ્દે કારખાનેદાર ઉપર હુમલો

બે શખ્સો સામે માર માર્યાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ માળીયા : માળીયા મિયાણા તાલુકાના હરિપર ગામે કારખાનેદાર ઉપર અંગત અદાવત મામલે બે શખ્સોએ હુમલો કર્યાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે....

મોરબી: ખારચીયા નજીક કારમાંથી 48 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

દારૂની હેરાફેરી કરનાર મધ્યપ્રદેશના વતની ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો મોરબી : પોલીસ દ્વારા મોરબી તાલુકાના ખારચીયા ગામ નજીક કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બનાવમાં દારૂની હેરાફેરી કરનાર...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...