માળિયા પંથક પાણીમાં તરબોળ : વીરવિદરકા ગામે ગોઠણડૂબ પાણી ભરાયા
માળિયા : તાંજેતરમા માળિયામાં ગત રાતથી આજે સાંજ સુધીમા મેઘરાજાએ ધુઆધાર બેટિંગ કરતા સમગ્ર પંથક પાણીમાં તરબોળ થયું છે. આજનો રવિવાર મોટાભાગના લોકોને ઘરમાં જ પસાર કરવો પડ્યો હતો. સૌથી વધુ...
માળીયા (મી.) : પેટીમાં અને ખાડામાં છુપાવેલ વિદેશી દારૂની કુલ 960 બોટલો ઝડપાઇ
કુલ કી.રૂ. 2.88 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો
માળીયા (મી.) : તાજેતરમા મીયાણા પોલીસ દ્વારા 960 બોટલો વિદેશી દારૂ (કી.રૂ. 2,88,000)નો મુદ્દામાલ તથા મોબાઇલ નંગ 2 તથા મોટર સાયકલ મળી કુલ...
મોરબી અને માળીયા તાલુકાના નીચાણવાસના ગામોને તકેદારીના પગલાં લેવા ખાસ સૂચના
મોરબી : તાજેતરમા મોરબી તાલુકાનાં ઝીકીયારી ગામ પાસે આવેલ ધોડાધ્રોઇ સિંચાઇ યોજનાના ડેમમાં તેમના 90% લેવલ મુજબનું પાણી ભરાય ગયેલ છે.
તે ઉપરાંત, પાણીની આવક ચાલુ છે. આથી, વધારાનું પાણી નદીમાં છોડવાની...
માળિયા (મી): બંધ મકાનમાં સેાના-ચાંદીના દાગીના અને રેાકડ સહીત ૪૬૦૦૦ ની ચોરી
મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં માળીયા સીટી વિસ્તારમાં આવેલ કોળીવાસમાં આવેલા બંધ મકાનને ગત તા.૨૨ ના રોજ તસ્કરો નિધન બનાવ્યું હતું અને રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના મળીને તસ્કરો કુલ રૂપિયા...
માળીયા (મી.)માં વર્લી ફીચરનો જુગાર રમતા એક શખ્સની અટકાયત
માળીયા (મી.) : માળીયા (મી.)માં વર્લી ફીચરનો જુગાર રમતા એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે.
ગઈકાલે તા. 21ના રોજ માળીયા (મી.)માં રામજી મંદિરના ચોક પાસે...