મોરબીના માળિયા નજીકથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાઈ
માળિયા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન માળિયાથી જખરીયા પીરની દરગાહ તરફ જતા રસ્તેથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય...
માળીયા (મી.) : નવા ગામમાં ટ્રક પરથી પડી જતા મજૂરનું મોત
માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના નવા ગામમાં એક મજૂર ટ્રક પરથી પડી ગયા હતા. જેના કારણે ઇજા પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. રાજકોટ તાલુકાના બેડી ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા...
માળીયાના હરિપર ગામે અંગત અંદાવત મુદ્દે કારખાનેદાર ઉપર હુમલો
બે શખ્સો સામે માર માર્યાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
માળીયા : માળીયા મિયાણા તાલુકાના હરિપર ગામે કારખાનેદાર ઉપર અંગત અદાવત મામલે બે શખ્સોએ હુમલો કર્યાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે....
મોરબી: ખારચીયા નજીક કારમાંથી 48 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
દારૂની હેરાફેરી કરનાર મધ્યપ્રદેશના વતની ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો
મોરબી : પોલીસ દ્વારા મોરબી તાલુકાના ખારચીયા ગામ નજીક કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બનાવમાં દારૂની હેરાફેરી કરનાર...
માળીયા (મી.) : ખાખરેચીમાં યુવતી ઘરેથી કહ્યા વિના જતી રહી
માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના ખાખરેચી ગામમાં રહેતી યુવતી ઘરેથી કહ્યા વિના જતી રહેલ છે. તેથી, પોલીસ દ્વારા યુવતીની શોધ આદરવામાં આવી છે. ખાખરેચી ગામમાં રહેતા વિરમભાઇ મોહનભાઇ ભોજવીયાની 19 વર્ષીય...