મોરબી: કુંતાસી ગામ પાસે ચાલુ બાઈકે એટેક આવતા રાજપરના આધેડનું મૃત્યુ
માળીયા : તાજેતરમા માળીયાના કુંતાસી ગામ પાસે ચાલુ બાઈકે એટેક આવતા આધેડનું મોત નીપજ્યું હતું.
આ બનાવની માળીયા મીંયાણા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના રાજપર ગામે રહેતા નરભેરામભાઇ માવજીભાઇ બોપલીયા...
NDRF ની ટિમ દ્વારા વાંઢ વિસ્તાર અને ચીખલી ગામમાં પાણીમાં તણાયેલા લોકોને બચાવી ભોજનની...
માળીયા (મી.) : તાજેતરમા માળીયા (મી.)ના વાંઢ વિસ્તારમાં પાણીના પ્રવાહમાં 50થી વધુ લોકો ફસાયા હતા. તેમજ ચીખલી ગામ પાસે 22 લોકો પાણીમાં ફસાયા હતા. બાદમાં NDRF દ્વારા વાંઢ વિસ્તાર અને ચીખલી...
માળીયાના વેણાસર ગામે યુવાનની ઘાતકી હત્યા
પીએસઆઇ ચુડાસમા સહિતના સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને હત્યાના બનાવની સઘન તપાસ આરંભી
મોરબી : આજે માળીયા (મી) તાલુકાના વેણાસર ગામે યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવની...
માળીયા: નજીક કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર બે શખ્શો ઝડપાયા
અન્ય બનાવમાં પણ ઈંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયા
માળીયા : હાલ માળીયા પોલીસે ગઈકાલે બાતમીના આધારે કારમાં ખાનું બનાવી તેમાં ઈંગ્લીશ દારૂ છુપાવીને હેરાફેરી કરતા બે આરોપીઓને ઝડપી લીધા હતા અને પોલીસની...
માળીયા (મી.) ના તરઘરી ગામે ત્રણ ઇંચ વરસાદથી ઠંડક પ્રસરી
(કાંતિલાલ ફુલતારીયા) મોરબી: મોરબીના માળીયા (મી) તાલુકાના તરઘરી ગામે આજે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતાં ઠંડક પ્રસરી ગઈ હતી ફરી એકવાર જગતનો તાત ખુશ થઈ ઝૂમી ઉઠ્યો હતો
લાંબા સમયની ઇંતેજારી બાદ...



















