મોરબી: દબાણ હટાવ ઝુંબેશની આગોતરી જાણ થતા વેપારીઓ સ્વૈચ્છિક રીતે દબાણ દુર કરવા લાગ્યા
મોરબી : હાલ મોરબી મહાપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ અંગે જાણ કરાતા બે રોડ ઉપર આજે વેપારીઓએ દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવાનું શરૂ કરી દીધું છે. મહાપાલિકા જેસીબી ફેરવે તે...
મોરબી : પાણી પ્રશ્ને મોરબીની પંચવટી સોસાયટીના રહીશોનું મહાનગરપાલિકા કચેરીમાં હલ્લાબોલ
મોરબી : ગઈકાલે મોરબીના કન્યા છાત્રાલય રોડની પાછળ આવેલી પંચવટી સોસાયટીમાં પાણીના પ્રશ્ને ખાલી કુંડીમાં બેસીને ચેતનભાઈ નામના રહેવાસીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આમ છતાં કોઈ નિરાકરણ ન આવતા આજ રોજ...
ટંકારામાં કલ્યાણપર રોડનું લોકાર્પણ કરતા ધારાસભ્ય
ટંકારા : તાજેતરમા રાજકોટ -મોરબી હાઇવે સાથે કલ્યાણપરને જોડતા ઓરપેટ કન્યા છાત્રાલયના રીંગરોડને ધારાસભ્ય દુલભજી દેથરીયાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
ટંકારા શહેરના નગર નાકાથી કલ્યાણપરને જોડતો ઓરપેટ કન્યા છાત્રાલય પાસેનો...
મોરબી મહાનગર બન્યું છતાં જન્મ-મરણના દાખલા 20 દિવસે મળે છે
મોરબી : હાલ મોરબી નગરમાંથી મહાનગર બન્યું હોવા છતાં જન્મ મરણના દાખલા માટેની કામગીરીમાં કોઈ જ સુધાર આવ્યો નથી.ઊલટું હવે તો નવા દાખલા અને સુધારા વધારા માટે 20 - 20...
મોરબી જીલ્લા પોલીસના વાર્ષિક ઇન્સ્પેકશનમાં રેંજ આઈજી ઉપસ્થિત રહ્યા, પરેડનું નિરીક્ષણ કર્યું
હાલ રાજકોટ રેંજ આઈજી આજે મોરબી ખાતે પધાર્યા હતા જીલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસનું વાર્ષિક ઇન્સ્પેકશન યોજાયું હતું જેની સાથે ક્રાઈમ કોન્ફરન્સ અને પરેડ પણ યોજવામાં આવી હતી
રાજકોટ રેંજ...