Wednesday, March 25, 2026
Uam No. GJ32E0006963

મોરબીના હીરાપર મુકામે સવસાણી પરિવાર દ્વારા બનાવેલ પર્વેશદ્વારનું લોકાર્પણ તેમજ સ્નેહમિલન

મોરબી: મોરબીના હીરાપર મુકામે સવસાણી પરિવાર દ્વારા બનાવેલ પર્વેશદ્વારનું લોકાર્પણ તેમજ સ્નેહમિલનનો કાર્યક્રમ રાખેલ છે વિગતોનુસાર હિરાપર મુકામે સવસાણી પરીવાર દ્વારા પ્રવેશ દ્વાર બનાવેલ છે તેમનું ઓપનીગ સં.૨૦૭૮ વૈશાખ સુદ૧ ને રવિવારે...

મોરબીના બ્રાહ્મણી-૨ ડેમમાં પીવાના પાણી માટે જથ્થો અનામત રાખવા જાહેરનામુ પ્રસિદ્ધ

મોરબી : આજના સંજોગો જોતા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પીવાના પાણીની સંભવિત અછતની પરિસ્થિતિને ધ્યાને લઇ મોરબી જિલ્લામાં આવેલ બ્રાહ્મણી-૨ જળાશયમાં પાણી ચોરી થતી અટકાવવા માટે નિરોધાત્મક કે અટકાયતી પગલા લેવા માટે મોરબી...

મોરબીના એકમાત્ર પેટ ક્લિનિકનું રવિવારે ઉદ્ઘાટન થશે

કર્તવ્ય પેટ ક્લિનિકમાં પાલતુ પશુ પક્ષીઓને રાહત દરે સારવાર મળી શકશે મોરબીઃ હાલ મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીનાં જીવદયા પ્રેમીઓ માટે પોતાના ઘરે રાખવામાં આવતા પાળતુ પશુ-પક્ષીઓને રાહતદરે સારવાર મળી રહે...

મોરબી જિલ્લામાં બાળલગ્ન અટકાવવા તંત્રની જાહેર અપીલ

બાળ લગ્નના સામાજીક દૂષણને અટકાવવું તે આપણા સૌની જવાબદારી છે મોરબી : આગામી તા.૩/૦૫/૨૦૨૨ના રોજ અક્ષય તૃતીયા (અખાત્રીજ)ના દિવસે દરેક જ્ઞાતીના લગ્ન તથા સમૂહ લગ્નો યોજાનાર છે. ત્યારે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬...

મોરબી: રૂ. ૪ લાખના ચેક રિર્ટન કેસમાં આરોપીને એક વર્ષની કેદ ફટકારાઇ

હાથ ઉછીનાં રૂપિયા લીધા બાદ આરોપીએ રૂપિયા ન ચૂકવતા હવે બમણી રકમ ચૂકવવી પડશે મોરબી : મોરબીમાં એક સદગૃહસ્થે સબંધના દાવે હાથ ઉછીનાં રૂપિયા આપ્યા બાદ એક શખ્સે આ રૂપિયાના વળતર પેટે...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe