Wednesday, July 8, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં હોન્ડા ચોર કિશન વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબી : હાલ મોરબી પોલીસના હાથે ઝડપાયેલા હોન્ડા ચોર કિશન વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં વધુ એક હોન્ડા ચોરી અંગે ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર મિલીપાર્કમાં રહેતા...

મોરબી : “એક્ટિવ ફાઉન્ડેશન” નું એક વર્ષ પૂર્ણ, સંસ્થા દ્વારા અવિરત સેવાકાર્યોની પ્રસરતી મહેક

મોરબી જિલ્લામાં કોરોના જેવી મહામારીમાં ઘણા લોકો સુધી એક્ટિવ ફાઉન્ડેશન દ્વારા નાની મોટી સેવા પહોંચાડવામાં આવી હતી મોરબી જિલ્લા ગત વર્ષે કોરોના જેવી મહામારીમાં રાહત દરે આશરે ૧૦૦૦ કિલોથી વધુ...

મોરબીમાં બેંકના મહિલા કર્મચારીએ બેંક સાથે લાખોની છેતરપીંડી કરી !!

મોરબીની ઈંડુંસઇન્ડ બેંકના મહિલા કર્મચારીએ કાળા કરી લાખોનો બેંક સાથે છેતપિંડી કરી હોવાનો સનસની ખેજ કિસ્સો સામે આવ્યો છે. ઇન્ડ્સઇન્ડ બેંકના ક્લસ્ટર મેનેજર હાર્દિક હરીશ માંકડ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં...

મોરબીમાં પરશુરામ જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ

સમસ્ત બ્રહ્મસમાજ અને પરશુરામ યુવા ગૃપ દ્વારા આરાધ્યદેવ ભગવાન પરશુરામ દાદાનો જન્મોત્સવને હરખભેર ઉજવવા માટે તાડામાર તૈયારીઓ મોરબી : આજે મોરબીમાં આજે ભૂદેવોના આરાધ્યદેવ ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવને લઈને સમસ્ત બ્રહ્મસમાજ...

મોરબીમાં બનનાર સરકારી મેડિકલ કોલેજ અંગે RTI દ્વારા તમામ માહિતી મંગાઈ

સામાજિક કાર્યકર દ્વારા ટેન્ડર, ફી, સ્ટાફ, ડિપોઝીટ સહિતની વિગતો મંગાવાઈ મોરબી : હાલ મોરબીમાં સામાજિક કાર્યકર દ્વારા માહિતી મેળવવાના અધિકાર હેઠળ મેડિકલ કોલેજ અંગે માહિતી આપવા જાહેર માહિતી અધિકારીને અરજી કરી...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...