ટંકારામાં બીમારીથી કંટાળી યુવાને ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી
હાલ ટંકારા તાલુકાના જીવાપર ગામનો બનાવ : નાના એવા ગામમાં અરેરાટી
ટંકારા : તાજેતરમા ટંકારા તાલુકાના જીવાપર ગામે ડાયાબિટીસ,બ્લડ પ્રેસર, કિડની સહિતની જુદી-જુદી બીમારીથી કંટાળી આધેડે ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લેતા નાના...
ટંકારાના ઓટાળા-બંગાવડી ગામના આશાવર્કરો અને ચૂંટાયેલા સરપંચનું સન્માન યોજાયું
ભાજપ મહિલા મોરચા દ્વારા ઓટાળા, બંગાવડી અને ખાખરા ગામની મુલાકાત લેવામાં આવી હતી જેમાં આશાવર્કરો અને સરપંચના સન્માન કર્યા હતા
ટંકારા તાલુકા મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન કૈલા, મંત્રી સોનલબેન બારિયા, મંત્રી...
મોરબી શહેરમાં રીક્ષા ભાડામાં અસહ્ય વધારો, સીટી બસની સંખ્યા વધારવા માંગણી
હાલ મોરબી શહેરમાં રીક્ષાના ભાડામાં અસહ્ય વધારો જોવા મળે છે જેમાં અને બમણો વધારો કરાયો છે ત્યારે સીટી બસની સંખ્યામાં તાત્કાલિક વધારો કરવા માંગ કરવામાં આવી છે
સામાજિક કાર્યકર મહાદેવ ગોહેલે ચીફ...
ટંકારામાં અખાત્રીજે પાટીદાર સમાજના સમુહલગ્ન નું આયોજન
સમાજના ભવનનું લોકાર્પણ અને દાતાનું સન્માન કરાશે
ટંકારા : હાલ ટંકારામાં પાટીદાર સમાજનો દશમો સમુહલગ્ન, પાટીદાર સમાજના ભવનનું લોકાર્પણ અને દાતાનું સન્માન આમ અખાત્રીજના દિવસે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે. સમુહલગ્નમાં ૧૧ યુગલો પ્રભુતામાં...
પ્રેરક પહેલ : મોરબીની કેસરી ઈવેન્ટ પોતાનો તમામ નફો સેવાભાવી સંસ્થામાં આપશે !
મોરબી : હાલ ક્રાંતિકારી વિચારોને વરેલી મોરબીની ક્રાંતિકારી સેના અને પશુ પક્ષીઓની સેવા માટે હરહંમેશ ખડેપગે રહેતા કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યો દ્વારા એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે જેમના...
















