મોરબી સિરામિક ઉદ્યોગ મંદીની ઝપેટમાં આવ્યો: 140 જીવીટી એકમો બંધ કરવા વિચારણા
મોરબી : મોરબીનો સિરામિક ઉદ્યોગ મંદીની ઝપેટમાં આવી ગયો છે. ખાસ કરીને જીવીટી ટાઇલ્સ ઉત્પાદન કરતા એકમોને મોટો ફટકો પડી રહ્યો છે. ત્યારે ક્રમશઃ એકમો બંધ કરવા અંગે હાલ વિચારણા...
મોરબી: પાલિકાની નોટિસ છતાં લખધીરવાસ ચોક ખાતે ફ્લેટનું કામ ચાલુ
મોરબી : હાલ મોરબી શહેરના લખધીરવાસ ચોક ખાતે અનઅધિકૃત રીતે બહુમાળી ઈમારતનું કામ ચાલુ હોય આ અંગે અરજદારે અરજી કરતાં મોરબી પાલિકાએ નોટિસ પાઠવી હતી. જો કે પાલિકાની નોટિસને અવગણીને...
મોરબીના યુવકે શરીરે પટ્ટા મારીને અમરેલીની ઘટનાને વખોડી
મોરબી : હાલ અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યા બાદ તેને પટ્ટા મારવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ સામે આવ્યા છે. આ ઘટનાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે મોરબીના...
ભુગર્ભ ગટરના કામમાં ગેરરીતિ બાબતે કમિશનરને આવેદનપત્ર
મોરબી : હાલ આજે બોરીયા પાટીના રહીશો દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં ભુગર્ભ ગટરના કામમાં ગેરરીતિ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આ આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા સમયથી મોરબીના આજુબાજુના...
હળવદના રણજીતગઢ ગામ પાસે ખુંટીયો કારના કાચ તોડી કારમાં ઘુસી ગયો
હળવદ : હાલ હળવદ હાઈવે પર રણજીતગઢ ગામ પાસે એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રણજીતગઢ ગામના પાટીયા પાસે રાત્રિના સમયે કાર સાથે ખુંટીયો અથડાયો હતો.
અકસ્માત એટલો ગંભીર...