મોરબીમાં કોંગ્રેસ સેવાદળની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી યોજાઈ
મોરબી : હાલ મોરબી ખાતે કોંગ્રેસ સેવાદળની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ અગ્રણીઓ અને કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મોરબીમાં સૌરાષ્ટ્ર ઝોન કોંગ્રેસ સેવાદળ...
ગૌ-હત્યા મામલે સર્વે હિન્દૂ સંગઠન દ્વારા કડક કાર્યવાહીની માંગ
મોરબી : માળિયા મિયાણા પંથકમાં 13 ગૌ-હત્યાના ઘેરા પડઘા પડી રહ્યા છે. ઠેર - ઠેર તેનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સર્વે હિન્દૂ સંગઠન દ્વારા કડકમાં કડક કાર્યવાહી સાથે જિલ્લા...
હળવદમાં સેવાભાવી સંસ્થાઓએ 1100થી વધુ ટુ-વ્હીલરમાં સેફ્ટી ગાર્ડ લગાવાયા
હળવદ : હાલ હળવદમાં સેવાભાવી સંસ્થા દ્વારા પતંગની દોરીથી બચાવવા 1100 ટુ- વ્હીલર વાહનોમાં સેફ્ટી ગાર્ડ નિઃશુલ્ક લગાડી આપ્યા હતા.
મકર સંક્રાંતિના પર્વ દરમિયાન ઘણી વખત પતંગની દોરીથી ગળા પર ઈજા...
મોરબી મહાપાલિકાને પૂર્વ અને પશ્ચિમ એમ બે ઝોનમાં વિભાજીત કરી
મોરબી : હાલ મોરબી મહાપાલિકાને પૂર્વ અને પશ્ચિમ એમ બે ઝોનમાં વિભાજીત કરવામાં આવી છે. એટલે હવે જે તે વિસ્તારના લોકોને તેમની ઝોન કચેરી ખાતે જ તમામ સેવાઓ ઉપલબ્ધ બનશે....
મોરબી સિરામિક ઉદ્યોગ મંદીની ઝપેટમાં આવ્યો: 140 જીવીટી એકમો બંધ કરવા વિચારણા
મોરબી : મોરબીનો સિરામિક ઉદ્યોગ મંદીની ઝપેટમાં આવી ગયો છે. ખાસ કરીને જીવીટી ટાઇલ્સ ઉત્પાદન કરતા એકમોને મોટો ફટકો પડી રહ્યો છે. ત્યારે ક્રમશઃ એકમો બંધ કરવા અંગે હાલ વિચારણા...