મોરબી ABVP બોર્ડના પરીક્ષાર્થીઓની વ્હારે : હેલ્પલાઇનની સેવા શરુ
મોરબી : હાલ ધોરણ 10 અને 12ની પરિક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે.પરીક્ષાર્થીઓને પરીક્ષાને લઈને અનેક પ્રશ્નો મુંઝવતા હોય છે.ત્યારે તેમના પ્રશ્નોના ઉકેલ માટે ABVP મોરબી દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં...
મોરબીના અમરાપરમાં દેશી દારૂની ચાલુ ભઠ્ઠી આબાદ ઝડપાઇ
મોરબી : મોરબી તાલુકાના અમરાપર નાગલપર ગામે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે અમરાપર નાગલપર ગામની સીમમાં દરોડો...
મોરબી: ભારત ગેસના ગ્રાહકોને રાંધણગેસના બાટલા ન મળતા દેકારો
બીપીસીએલ કંપનીની બલ્ક સપ્લાય ચેઇન તૂટતા મોરબી સહિત સમગ્ર રાજ્યમાં ગ્રાહકોને બાટલા મળતા બંધ
મોરબી : હાલ આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ભડકે બળતા પેટ્રોલ ડીઝલ બાદ હવે રાંધણગેસના ભાવમાં પણ ભડકો...
મોરબીના ઝીકીયારી ગામે દરવાજામાં ફસાયેલ બીલાડીને બહાર કઢાઈ
મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા અનેક પશુ-પક્ષીઓના રેસ્ક્યુ કરી નવજીવન આપવામાં આવે છે. ત્યારે ગત રાત્રે બિલાડીના બચાવી કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યોએ નવજીવન બક્ષ્યું હતું.
મોરબીના જીકીયારી...
જળ સેવા એજ પ્રભુ સેવા : જલારામ મંદિર દ્વારા વિવિધ સ્થળોએ જલસેવા શરૂ
સેવાભાવી વ્યક્તિઓને વ્યવસાયિક સ્થાન પર જલસેવા કરવા અપીલ
મોરબી : હાલ જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જલસેવા અભિયાન શરૂ કરવામાં આવેલ છે.મોરબી જલારામ મંદિર દ્વારા વિનામુલ્યે ફિલ્ટર્ડ...