મોરબીમાં તખ્તસિંહજી રોડ બંધ થતાં પાલિકાએ 4 વૈકલ્પિક રૂટ જાહેર કર્યા
મોરબી : મોરબીમાં તખ્તસિંહજી રોડ ઉપર કામ ચાલતું હોવાના કારણે રોડ બંધ કરવામાં આવ્યો છે. ત્યારે ટ્રાફિક વ્યવસ્થા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા 4 વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે.
ચીફ...
મોરબીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રેલી યોજી કલેકટરને આવેદન પત્ર આપયું
મોરબીમાં પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા કાર અને બાઇક રેલી યોજી SC /ST,OBC અને માઇનોરીટીને બંધારણીય હક્કો મળે તે માટે વિવિધ માંગણી સાથે મોરબી જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું...
લોકરક્ષક દળ (પોલીસ)ની ભરતી માટે ફ્રિ ફિટનેશ ટ્રેનિંગ કેમ્પ
મોરબી: હાલ મોરબીના યુવાનો માટે લશ્કરી,અર્ધ લશ્કરી તેમજ લોકરક્ષક દળ (પોલીસ)માં જોડાવવા માટે સુવર્ણ તક આવી છે.જેમાં મોરબી યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ મોરબીના તમામ...
મોરબીમાં જિલ્લા સેવા સદનની દીવાલ ઉપર દોરાયા આકર્ષક ચિત્રો
મોરબી : હાલ મોરબી જિલ્લામાં જનજાગૃતિ માટે અનેકવિધ પ્રકારના માધ્યમો અને સમાચારો થકી લોકોને દરરોજ માહિતી આપવામાં આવતી હોય છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રકારે પ્રયાસો કરવામાં આવે છે....
મોરબીમાં વધુ બે ડીગ્રી વગરના ડોક્ટરોની ધરપકડ !!
હાલ મોરબીમાં તબીબી ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે દવાખાનાઓ ચલાવતા તબીબો સામે મોરબી પોલીસ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું છે. પોલીસ દ્વારા તાજેતરમાં ત્રણ બોગસ તબીબને ઝડપી લઈ, માનવ આરોગ્ય સાથે...