મોરબીમાં ઝૂંપટપટ્ટીના દરિદ્રનારાયણનો જાઠરાગ્નિ ઠારી ઇદની ઉજવણી
યુવાનોએ ઇદની ઉજવણીનો સાચો મર્મ દિપાવ્યો
મોરબી : પોતાને નહિ પણ બીજાને ખુશી આપીને પોતે ખુશી અનુભવી એ તહેવારોની સાચી ઉજવણી છે. ત્યારે મોરબીના કેટલાક યુવાનોએ આ રીતે ઇદની ઉજવણી કરીને ઇદની...
મોરબીમાં નળીયાની ફેકટરીઓ કોલસાના વાંકે બંધ
મોરબીમાં કોલસાની અછતને લીધે નળીયા ઉધોગ પર સંકટના વાદળો ઘેરાયા
મોરબી : હાલ મોરબીની એક સમયે શાન ગણાતો નળિયા ઉધોગ છેલ્લા બે દાયકાથી ઉત્તરોત્તર પતન માર્ગે ધકેલાઈ રહ્યો છે.હાલ 350માંથી 30 જેટલી...
મોરબીમાં આવતા બુધવારે ધાર્મિક નાટક ‘મહિષાસુરમર્દીની’ રજૂ કરાશે
મોરબી : મોરબીમાં બુધવારે શરદપૂનમે ધાર્મિક નાટક ‘મહિષાસુરમર્દીની’ ભજવવામાં આવનાર છે.
મોરબી મુકામે આગામી તા. 20ને બુધવારના રોજ નવદુર્ગા શક્તિ મંડળ જેતપર (મચ્છુ) દ્વારા સદગુરૂ સુધાકર કૃત ધાર્મિક નાટક ‘મહિષાસુરમર્દીની’નું આયોજન રાત્રે...
મોરબીના ગુગણ તેમજ પરશુરામધામ ખાતે રાજ્યમંત્રીનો સન્માન સમારોહ યોજાયો
પાઘડી પેહરાવી અદકેરૂ સન્માન કર્યુ છે. તેને લજ્જિત નહિ થવા દઉ અને ઋણ ચુકવવા આજીવન તત્પર રહિશ : બ્રિજેશ મેરજા
મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના ગુગણ તેમજ પરશુરામધામ ખાતે ગુજરાત સરકારના શ્રમ...
મોરબીમાં નીલકંઠ સ્કૂલ દ્વારા રાસ-ગરબા હરીફાઈ નું આયોજન થયું
મોરબી : હાલ મોરબીમાં નીલકંઠ સ્કૂલ દ્વારા રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આસો સુદ એકમથી નોમ સુધી નવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. ગુજરાતમાં ગરબા નૂત્ય ખૂબ પ્રખ્યાત છે. નવ દિવસ ગરબા...
















