મોરબી જિલ્લામાં તા.27 અને 28એ માવઠાની આગાહી
મોરબી : સ્વેટર સાથે રેઇન કોટ પણ હવે રાખવો પડે તેવી નોબત આવી છે. કારણકે મોરબી જિલ્લામાં ભરશિયાળે તા.27 અને 28 એમ બે દિવસ માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી જાહેર કરવામાં...
કર્તવ્ય નંદીઘરના નિર્માણ માટે ‘સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન તરફથી રૂ.25 લાખનું અનુદાન અપાશે
મોરબી : મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા રસ્તે રખડતા, નિરાધાર નંદીઓ માટે કર્તવ્ય નદી ઘરના નિર્માણ માટે ગઈકાલે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ડાયરામાં સુપ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવી,...
મોરબીમાં તખ્તસિંહજી રોડ બંધ થતાં પાલિકાએ 4 વૈકલ્પિક રૂટ જાહેર કર્યા
મોરબી : મોરબીમાં તખ્તસિંહજી રોડ ઉપર કામ ચાલતું હોવાના કારણે રોડ બંધ કરવામાં આવ્યો છે. ત્યારે ટ્રાફિક વ્યવસ્થા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા 4 વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે.
ચીફ...
મોરબીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રેલી યોજી કલેકટરને આવેદન પત્ર આપયું
મોરબીમાં પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા કાર અને બાઇક રેલી યોજી SC /ST,OBC અને માઇનોરીટીને બંધારણીય હક્કો મળે તે માટે વિવિધ માંગણી સાથે મોરબી જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું...
લોકરક્ષક દળ (પોલીસ)ની ભરતી માટે ફ્રિ ફિટનેશ ટ્રેનિંગ કેમ્પ
મોરબી: હાલ મોરબીના યુવાનો માટે લશ્કરી,અર્ધ લશ્કરી તેમજ લોકરક્ષક દળ (પોલીસ)માં જોડાવવા માટે સુવર્ણ તક આવી છે.જેમાં મોરબી યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ મોરબીના તમામ...