મોરબીની નાની બજારમાં ઉભરાતી ગટરથી સ્થાનિકો ત્રાહિમામ
મોરબી : હાલ મોરબીમાં ગત આખું વર્ષે ગટર ઉભરવાની સમસ્યાથી લોકો પીડાતા રહ્યા હતા. ત્યારે હવે દિવાળી પછી નવું વર્ષ શરૂ થતાં લોકોને હવે આ ગટરની સમસ્યાથી હેરાન નહીં થવું...
મોરબીના યુવાને ચંદ્ર ઉપર એક એકર જમીન ખરીદી !!
મોરબી : હાલ ચંદ્રયાન -3ના સફળ લેન્ડિંગ બાદ ઇસરોને ચંદ્ર ઉપર ખનીજ તેમજ ઓક્સિજન હોવાના પ્રમાણ મળ્યા છે ત્યારે વિશ્વભરમાં ચંદ્રમાં ઉપરના સંશોધનોની ચર્ચાઓ વચ્ચે મોરબીના યુવાને ચંદ્ર ઉપર એક...
લખધીરપુર રોડ ઉપર મસમોટા પથ્થરો વેરતું ડમ્પર: અકસ્માતનો ભય
હાલ મોરબીના લખધીરપુર રોડ ઉપર ગતરાત્રે એક ડમ્પર પુરઝડપે દોડી રહ્યું હતું અને પાછળથી મસમોટા પથ્થરોનો વરસાદ કરતું ગયું છે. જેને પગલે હાલ આ રોડ ઉપર ટુ-વ્હીલર માટે અકસ્માતનું જોખમ...
મોરબી : પાટીદાર નવરાત્રી મહોત્સવનો નફો ૧૬ શહીદ પરિવારો અને ગૌશાળાને અર્પણ કરાયો
અજય લોરિયા દ્વારા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે મહોત્સવમાંથી થનાર તમામ નફો શહીદ પરિવાર અને ગૌશાળાને અર્પણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો...
કોમી એકતા : માળીયા મીયાણાની ગરબીમાં હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ બાળાઓને આપી લ્હાણી
તાજેતરમા માળિયા પોલીસ સ્ટેશન દ્વારા સંચાલિત ગરબીમાં 120 જેટલી બાળાઓએ ભાગ લીધો હતો. ત્યારે આ તમામ બાળાઓને દશેરાના દિવસે કેપી ટેક નોન વુવેન ઈન્ડિયા પ્રા.લી.ના ડાયરેક્ટર દ્વારા લ્હાણી આપવામાં આવી...