મોરબી જિલ્લામાં સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં કેટલો વરસાદ પડ્યો ? જાણો વિગત
મોરબી : હાલ મોરબી પંથકમાં ચોમાસાનો આરંભ થઇ ગયો છે. ત્યારે મોરબી તાલુકામાં ગઈકાલે તા. 20ને રવિવારે મેઘરાજાએ પણ આરામ ફરમાવ્યો હતો. તેમજ મોરબી જિલ્લાના અન્ય તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેની...
ચકમપર-જીવાપર વચ્ચે નબળા પુલનું કામ બંધ કરાવવા સરપંચ દ્વારા રજૂઆત
ચકમપર-જીવાપર વચ્ચે ભરચોમાસે પાણી ભરેલા ખાડામાં બીમ-કોલમ નાખવાનું શરૂ થતા કલેકટરને ફરિયાદ
મોરબી : હાલ મોરબી તાલુકાના ચકમપર અને જીવાપર વચ્ચે ઘોડાધ્રોઇ નદી ઉપર મંજુર થયેલ પુલ ભરચોમાસે શરૂ કરી ખાડામાં પાણી...
હળવદના રણમલપુરના 50 યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા
મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટી મોરબી દ્વારા સદસ્યો જોડો અભિયાન શરૂ
મોરબી : મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટી મોરબી દ્વારા સદસ્યો જોડો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત હળવદ તાલુકાના રણમલપુર...
મોરબીમાં કાલે સાંજે 6 વાગ્યા સુધીમાં દોઢ ઈંચ સુધી વરસાદ નોંધાયો
મોરબી : ગઈકાલે મોરબી જિલ્લામાં શનિવારે બપોરે ધીમીધારે શરૂ થયેલી મેઘસવારી આજે રવિવારે પણ યથાવત રહી હતી. જિલ્લામાં આજે બીજા દિવસે પણ વરસાદી વાતાવરણ વચ્ચે સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. માળીયા, ટંકારા...
મોરબી જિલ્લામાં ત્રણ PSIની આંતરિક બદલી: વાંકાનેર તાલુકા PSI આર.પી.જાડેજા મોરબી મુકાયા
મોરબી: મોરબી જિલ્લામાં ત્રણ પી.એસ.આઈ.ની જિલ્લા પોલીસ વડા દ્વારા આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા પી.એસ.આઇ આર.પી.જાડેજાની મોરબી એ ડિવિઝનમાં બદલી થઇ છે. અને મોરબી...
















