મોરબી જિલ્લામાં સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં કેટલો વરસાદ પડ્યો ? જાણો વિગત

0
74
/

મોરબી : હાલ મોરબી પંથકમાં ચોમાસાનો આરંભ થઇ ગયો છે. ત્યારે મોરબી તાલુકામાં ગઈકાલે તા. 20ને રવિવારે મેઘરાજાએ પણ આરામ ફરમાવ્યો હતો. તેમજ મોરબી જિલ્લાના અન્ય તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેની વિગત નીચે મુજબ છે.

સવારે 6 વાગ્યા સુધીનો 24 કલાકનો કુલ વરસાદ

મોરબી : 0 મીમી
વાંકાનેર : 31 મીમી
હળવદ : 11 મીમી
ટંકારા : 33 મીમી
માળીયા : 46 મીમી
કુલ : 121 મીમી

મોસમનો કુલ વરસાદ

મોરબી : 36 મીમી
વાંકાનેર : 94 મીમી
હળવદ : 77 મીમી
ટંકારા : 61 મીમી
માળીયા : 78 મીમી
કુલ : 346 મીમી

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/