મોરબીના પાડાપુલ પર અંધારપટ છતાં તંત્રના આંખ આડા કાન !!
મોરબી: મોરબીનો રજવાડા સમયનો પાડાપુલ મોરબીની શાન સમાન છે જોકે પાડાપુલ પર અંધારપટ જોવા મળે છે ચૂંટણી સમયે નેતાઓ વાયદાઓ કરે છે પરંતુ મોરબીના પાડાપુલ અને મયુરપુલ પર ૩૫ થી ૪૦...
મોરબી-માળીયામાં રૂ.12 કરોડના ખર્ચે આઠ રસ્તાઓના કામ મંજુર થયા
ધારાસભ્ય બ્રિજેશ મેરજાની રજુઆત ફળી : ગાળાથી પીલુડીનો 3.75 મિટરનો રોડ 7 મીટર પહોળો કરવાના કામને પણ મંજૂરી
મોરબી : હાલના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પોતાના મત વિસ્તાર મોરબી-માળીયા (મીં) તાલુકાનાં જુદા-જુદા સાત...
ટંકારામાં સાપ જોઈને ભાગવા જતા કુવામાં ખાબકેલ મહિલાનું મૃત્યુ
ટંકારાના કલ્યાણપુર ગામની ઘટના
ટંકારા : હાલ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે ઝેરી જનાવર જોઈને ભાગતી વખતે કુવામાં પડી જતા આધેડ મહિલાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું.
કલ્યાણપર ગામે રહેતા 48 વર્ષીય હંસાબેન...
વાંકાનેરમાં વીજ ટ્રાન્સફોર્મર અચાનક સળગી ઉઠ્યું !!
વાંકાનેરના દીવાનપરામાં બનેલી ઘટના નાગરિકોએ જીવના જોખમે આગ ઓલવવા પ્રયાસ કર્યા
વાંકાનેર : આજે વાંકાનેરના જીનપરા વિસ્તારમાં આજે ભરબપોરે વીજ ટ્રાન્સફોર્મર ભડભડ સળગી ઉઠતા સ્થાનિકોએ જીવના જોખમે આગ બુઝાવવા પ્રયત્નો કર્યા હતા....
મોરબીમાં ગટર વાળું પાણી વિતરણ થતા મહિલાઓનો પાલિકામાં દેકારો
આજે કુલીનગરમાં પીવાના પાણી સાથે ગટરનું પાણી આવતું હોવાની ફરિયાદ : વાવડી રોડની સોસાયટીમાં એક મહિનાથી પાણીના ધાંધિયા મામલે મહિલાઓએ ઉગ્ર રજુઆત કરી
મોરબી : આજે મોરબીના બે અલગ-અલગ વિસ્તારની મહિલાઓએ આજે...















