વરસાદથી માળીયા પંથકમાં ખેડૂતોને નુકશાન, જિલ્લામાં અન્યત્ર ફાયદો
મોરબી : મોરબી શહેર-જિલ્લામાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદ વચ્ચે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને જરૂરતના સમયે જ આવેલ વરસાદને કારણે મોરબી,...
મહેન્દ્રનગરમાં ખાડાનું સામ્રાજ્ય : વાહનચાલકો પરેશાન
મોરબી: મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં સમર્પણ હોસ્પિટલ નજીક રોડ અતિ બિસ્માર હાલતમાં છે.
રસ્તા પર અનેક ખાડાઓ પડ્યા છે. તેમજ હાલ ખાડામાં વરસાદી પાણી ભરાયા હોવાથી પરિસ્થિતિ વધુ કપરી બની છે. જેના કારણે...
પીપળી રોડ પરની તિલક ધામ સોસાયટીમાં પાણી ભરાયા
મોરબી: સતત વરસી રહેલી વરસાદને પગલે પીપળી રોડ પર આવેલ તિલક ધામ સોસાયટીમાં પાણી ભરાયા છે. ત્રીજા દિવસે પણ વરસાદ ચાલુ હોવાથી સોસાયટીના રસ્તા પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. જેથી...
મોરબીમાં સવારે 4 કલાકમાં માળિયામાં દોઢ ઇંચ, મોરબીમાં પોણો ઇંચ
મોરબી : મોરબી જીલ્લામાં આજે સવારથી વરસાદી વાતાવરણ યથાવત રહ્યું છે. આજે સવારે 4 કલાકમાં માળિયામાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. તો મોરબીમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હોવાનું સરકારી...
મોરબીમાં વાણંદ સમાજના અગ્રણીએ વૃદ્ધાશ્રમના વડીલોને જમાડી તેના પૌત્રીના જન્મદિવસની ઉજવણી કરી
મોરબી: આજરોજ આપડા મોરબી માળિયા વાળંદ સમાજ નાં પુર્વ પ્રમુખ શ્રી શાંતિ ભાઈ વલમજી ભાઇ અધારા ની પોત્રી ધ્યાની બેન કાર્તિક ભાઈ અધારા નો જન્મ દિવસ હોય તેમના જન્મ દિવસ નું...