મોરબી: ત્રાજપર ચોકડી નજીક લુખ્ખાઓનો આતંક: રિક્ષામાં તોડફોડ
મોરબી: મોરબીના ત્રાજપર ચારરસ્તા પાસે માથાભારે શખ્શો દ્વારા સોડા ની રીક્ષા ચાલવતા યુવાનની રિક્ષામાં નજીવી બાબતે તોડફોડ કર્યાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સોદાની રિકશા ચલાવતો યુવાન તૌફીક જયારે ત્રાજપર...
મોરબી પાલિકામાં ભાજપનો વિજય : કોંગ્રેસનો કચ્ચરઘાણ
નગરપાલિકાના 13 વોર્ડની તમામ 52 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોની જંગી લીડ સાથે જીત થઇ : કોંગ્રેસને સમ ખાવા પુરતી એક બેઠક પણ ન મળી
મોરબી : મોરબી નગરપાલિકામાં આજે ભાજપનું બુલડોઝર નહીં પરંતુ...
ચૂંટણી પુરી અને મોરબીમાં ગટર ઉભરાવવાનું શરૂ
વાવડીરોડ ઉપર જીવન જ્યોત સોસાયટીમાં છલકાતી ગટરની સમસ્યા મહિલાઓએ જાત મહેનતે ઉકેલી હતી
મોરબી : હાલ મોરબી શહેરના વાવડીરોડ ઉપર સુવિધાના નામે દુવિધાથી લોકો પીડાઈ રહ્યા છે ત્યારે ચૂંટણી સમયે ફટાફટ રોડ-રસ્તાના...
મોરબી જિલ્લામાં આજથી વડીલોને વેકસિનેશન શરૂ થયું
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈના પત્નિ શ્રીમતી અંજલિબેને લીધો વેકસીનનો પ્રથમ ડોઝ
મોરબી: હાલ કોરોના વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં કોરોના વોરિયર્સ એટલે કે પોલીસકર્મી, એસઆરપી, તમામ મેડિકલ વોરિયર્સને રસી આપવામાં...
મતદાનનું કાઉન્ટ ડાઉન શરૂ : ચુંટણી ફરજ ઉપર સ્ટાફ કાર્યરત
વાંકાનેર અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે વાહનોનાં થપ્પા
વાંકાનેર : હાલ આવતી કાલે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મોરબી જીલ્લાનાં સૌથી મોટા વાંકાનેર તાલુકામાં પણ આજથી ચુંટણી ફરજ પર નાં તમામ સ્ટાફ ને રવાના...

















