મોરબી જિલ્લામાંથી વિવિધ કલમો હેઠળ 25 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા !!
20 સીએનજી રીક્ષા, 4 બાઇક તથા 1 ટ્રક ચાલક સામે કેસ કરી તમામ વાહનો પણ ડિટેઇન કરાયા
મોરબી: હાલ જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીઓ નજીક આવતા જ શહેર અને ગ્રામ્ય પોલીસ હરકતમાં...
મોરબીમાં કોંગ્રેસમાં તિરાડ : જયદીપ ઠાકર, ઓમકારસિંહ જાડેજા સહિતની ટીમ ભાજપમાં જોડાયા !!
વોર્ડ નંબર-5ના સક્રિય અગ્રણી-કાર્યકરો ધારાસભ્ય મેરજા,કાનભાઈની હાજરીમાં ભાગવા રંગે રંગાયા
મોરબી : મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સુપર-ડુપર ઓપરેશન પાર પાડી ખરાખરીના...
નવલખી બંદરે છરીના ઘા ઝીંકીને યુવાનની હત્યા કરવાના ગુનામાં ત્રણ આરોપીઓ ઝડપાયા
મોરબી: તાજેતરમા મોરબી જિલ્લાના નવલખી બંદર ખાતે થોડા દિવસો પહેલા ગાડીમાં માલ લોડિંગ કરવા બાબતે યુવાનને છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખવામાં આવી હતી જેથી કરીને માળિયા તાલુકા પોલીસ સ્ટેશને...
મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેન સોમવારથી શરૂ થશે : અભિનવ જેફ
આગામી સોમવારથી વાંકાનેર- મોરબી વચ્ચે ડેમુ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે તેવું રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
સોમવારથી વાંકાનેર- મોરબી વચ્ચે ડેમુ ટ્રેન શરુ થવાની...
મોરબી : ભાજપ સાથે ગદ્દારી કરનાર વધુ એક દંપતિ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયું
મોટા દહીંસરા બેઠક ઉપર અપક્ષ ઝુંકાવનાર ભાજપ અગ્રણીએ ભાજપને ટેકો જાહેર કરી દીધો
મોરબી : હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ટીકીટ ન ફાળવતા અપક્ષ ઉમેદવારી નોંધાવી પક્ષ સાથે ગદ્દારી કરનાર વધુ એક...

















