મોરબી જિલ્લા પોલીસવડા તેમજ મામલતદાર સહિતના અધિકારીઓએ કોરોના રસી મુકાવી
જિલ્લા વહીવટી તંત્રના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને પણ પ્રથમ ડોઝ અપાયો
મોરબી : મોરબી જિલ્લામાં આજે જિલ્લા પોલીસવડા, મામલતદાર તેમજ જિલ્લા વહીવટી તંત્રના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા હતા.
મોરબીમાં આજે...
વાંકાનેરમાં ખાતર કૌભાંડની શંકા: ખેડૂતે એક થેલી ખાતર લીધું પરંતુ બિલ બન્યું સાડત્રીસ થેલીનું!!
ડીએપી ખાતરની એક થેલીના રૂ.૧૨૦૦ ને બદલે ૩૭ બેગ ખાતરના રૂ.૨૭૫૪૭નો મેસેજ આવતા ભાંડો ફૂટ્યો
વાંકાનેર: હાલ ખેડૂતોને સનસીડાઈઝ ભાવે મળતા યુરિયા, એમોનિયા અને ડીએપી જેવા ખાતરની સબસીડી હજમ કરી ખાતરના કાળાબજાર...
મોરબી જિલ્લાના બાળકોમાં લોકડાઉન દરમિયાન કુપોષણનું પ્રમાણ વધ્યું
અનલોક બાદ કુપોષિત-અતિ કુપોષિત બાળકો ઘટ્યા
મોરબી : હાલ પરપ્રાંતીય શ્રમિકોની મોટી વસ્તી ધરાવતા મોરબી જિલ્લામાં કોરોનાકાળ દરમિયાન બાળકોમાં કુપોષણનું પ્રમાણ અગાઉના વર્ષની તુલનાએ ચિંતાજનક રીતે વધવાની સાથે લોકડાઉનના કપરા કાળમાં કુપોષિત...
Exclusive: મોરબીના રંગપર બેલા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો
મોરબી: મોરબીના રંગપર બેલા નજીક અત્યારે રીક્ષા-કાર અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો અને માહિતી અનુસાર મોરબીના રંગપર બેલા નજીક અત્યારે મોડી સાંજે રીક્ષા-કાર અને ડમ્પર વચ્ચે ટ્રિપલ...
મોરબી: કલેકટરના નિવાસની બાજુમાં જ 2 મહિનાથી ઉભરાતી ગટર !!
મોરબીના મંગલ ભુવન ચોક નજીક બે માસથી ઉભરાતી ગટરથી સ્થાનિક વેપારીઓને હાડમારી
મોરબી : હાલ મોરબીમાં વર્ષોથી ગટર ઉભરાવવાનો સળગતો પ્રશ્ન છે. હાલમાં નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે તંત્રના પાપે...