મોરબીમાં નિધિ સમર્પણ અભિયાનમાં આર્થિક યોગદાન કરતા રામભક્તો
મોરબી : રામજન્મભૂમિ અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે નિધી સમર્પણ અભિયાનમાં આર્થિક ફાળો આપી રામભક્તો પણ ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.
રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મોરબી જીલ્લા સંયોજક રામનારાયણભાઈ દવે પાસે સાવરીયા પરિવારના સજ્જને આવી પોતાના...
મોરબી: “આયાતી તથા 55 વર્ષથી વધુ વયના ઉમેદવારોને જાકારો” સૂત્રો સાથેના બેનેરો લાગ્યા
પાલિકાની ચૂંટણી માટે હજુ દાવેદારી નોંધાઇ હોય ત્યારે દરબારગઢ વિસ્તારમાં આવા બેનેરો લાગતા રાજકારણ પણ ગરમાયુ છે
મોરબી : હાલ મોરબી નગરપાલિકાની આગામી ચૂંટણી માટે હજુ રાજકીય પક્ષો દ્વારા સેન્સ લેવાય છે...
મોરબી : ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 2 શખ્શો ઝડપાયા
2 મોબાઈલ મળી 18,580 નો મુદામાલ જપ્ત : ધ્રાંગધ્રા રાજકોટ સહીતના શખ્સોના નામ ખુલ્યા
મોરબી : હાલ મોરબીના રવાપર રોડ પર ચકિયા હનુમાન નજીક પ્રાચી સિલેકશનમાં ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાતો...
મોરબી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં તમારા વોર્ડમાંથી ભાજપ પાસે કોણે-કોણે ટિકિટો માંગી? જુઓ સમગ્ર યાદી
દરેક વોર્ડમાં ત્રણ ગણા ઉમેદવાર : 13 વોર્ડની બાવન બેઠકો માટે ઉમેદવારોની આખરી પસંદગીમાં મોવડી મંડળને આભે તારા દેખાશે
મોરબી : મોરબીમાં નગરસેવકનું મોભાદાર પદ મેળવવા ભાજપમાં દાવેદારોની ફૌજ ઉભી થઇ છે....
મોરબી : 238 બેઠકો સામે ચૂંટણી લડવા મુદ્દે કોંગ્રેસ તરફથી 523 જેટલા કાર્યકર્તાઓએ નોંધાવી...
કોંગ્રેસમાંથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા બેઠકો કરતા ડબલથી વધુ ઉમેદવારો
મોરબી : હાલ મોરબી જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકા માટે આગામી તા. ૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણીઓ માટે ભાજપ...