મોરબી : ગુજરાત ગરાસીયા એસો.ના પ્રમુખ ધ્રુવકુમારસિંહનું કરણી સેના દ્વારા સન્માન કરવામાં આવ્યુ

0
41
/

મોરબી : હાલ ગઇકાલે રાજપૂત કરણી સેના-મોરબી દ્વારા કચ્છ-કાઠિયાવાડ-ગુજરાત ગરાસીયા એસોસિયશનના પ્રમુખ પદે ધ્રુવકુમારસિંહ જાડેજા (ધ્રુવદાદા)ની વરણી થયેલ હતી.

આથી, એમનું સન્માન રાજપૂત કરણી સેના મોરબી જીલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાની ટીમ, શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજાની ટીમ, વાંકાનેર પ્રમુખ રાજેન્દ્રસિંહ ઝાલાની ટીમ, માળીયા તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજાની ટીમ, ટંકારા તાલુકા પ્રમુખ રામદેવસિંહ ઝાલાની ટીમ તથા મોરબી રાજપૂત કરણી સેનાના તમામ હોદેદારો દ્વારા સન્માન પણ કરવામાં આવેલ હતું.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/