Saturday, February 21, 2026
Uam No. GJ32E0006963

માળિયા : સગર્ભા બહેનોને સુખડી આપવામાં ગોટાળા કરનાર આંગણવાડી સેવીકાને નોટિસ ફટકારાઇ

વવાણીયાના સરપંચ સહિતના ગ્રામજનોએ આંગણવાડીના મુખ્ય સેવિકા સામે કાર્યવાહી કરવા ડીડીઓને રજુઆત કરી મોરબી : તાજેતરમા માળીયાના વવાણીયા ગામે આવેલ આંગણવાડીમાં મુખ્ય સેવિકા દ્વારા સગર્ભા બહેનોને સુખડી પીરસવામાં લોલમલોલ ચાલવી ગેરરીતિ કરતા...

મોરબી જિલ્લા પોલીસવડા તેમજ મામલતદાર સહિતના અધિકારીઓએ કોરોના રસી મુકાવી

જિલ્લા વહીવટી તંત્રના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને પણ પ્રથમ ડોઝ અપાયો મોરબી : મોરબી જિલ્લામાં આજે જિલ્લા પોલીસવડા, મામલતદાર તેમજ જિલ્લા વહીવટી તંત્રના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા હતા. મોરબીમાં આજે...

વાંકાનેરમાં ખાતર કૌભાંડની શંકા: ખેડૂતે એક થેલી ખાતર લીધું પરંતુ બિલ બન્યું સાડત્રીસ થેલીનું!!

ડીએપી ખાતરની એક થેલીના રૂ.૧૨૦૦ ને બદલે ૩૭ બેગ ખાતરના રૂ.૨૭૫૪૭નો મેસેજ આવતા ભાંડો ફૂટ્યો વાંકાનેર: હાલ ખેડૂતોને સનસીડાઈઝ ભાવે મળતા યુરિયા, એમોનિયા અને ડીએપી જેવા ખાતરની સબસીડી હજમ કરી ખાતરના કાળાબજાર...

મોરબી જિલ્લાના બાળકોમાં લોકડાઉન દરમિયાન કુપોષણનું પ્રમાણ વધ્યું

અનલોક બાદ કુપોષિત-અતિ કુપોષિત બાળકો ઘટ્યા મોરબી : હાલ પરપ્રાંતીય શ્રમિકોની મોટી વસ્તી ધરાવતા મોરબી જિલ્લામાં કોરોનાકાળ દરમિયાન બાળકોમાં કુપોષણનું પ્રમાણ અગાઉના વર્ષની તુલનાએ ચિંતાજનક રીતે વધવાની સાથે લોકડાઉનના કપરા કાળમાં કુપોષિત...

Exclusive: મોરબીના રંગપર બેલા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો

મોરબી: મોરબીના રંગપર બેલા નજીક અત્યારે રીક્ષા-કાર અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અને માહિતી અનુસાર મોરબીના રંગપર બેલા નજીક અત્યારે મોડી સાંજે રીક્ષા-કાર અને ડમ્પર વચ્ચે ટ્રિપલ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમાં ચકચારી અપહરણ તેમજ પોક્સોના કેસમાં આરોપીનો છુટકારો

આ કામની ફરીયાદીની ફરીયાદ એવી રીતે કે, આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીને આ કામના આરોપી રાહુલ જયંતિભાઈ જોલપરાએ લલચાવી ફોસલાવી ભોગ બનનાર સગીરવયની...

મોરબીમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા

મોરબી : મોરબીમાં મિત્રતાના દાવે ઉછીની આપેલ રૂ.દોઢ લાખની રકમના બદલામાં આપેલો ચેક રિટર્ન જવાના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા ફટકારી છે. સાથે...