હળવદ: માર્કેટ યાર્ડમાં ધોળે દિવસે વેપારીના થેલામાં કાપો મારી રૂ. 5 લાખની ચોરી
માર્કેટ યાર્ડમાં મગફળીના રજીસ્ટ્રેશન માટે ખેડૂતોની ભીડનો લાભ લઈને ગઠિયો કળા કરી ગયો
હળવદ : તાજેતરમા હળવદના માર્કેટ યાર્ડમાં દિન દહાડે વેપારીના થેલામાં કાપો મારી રૂ. 5 લાખની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં...
મોરબી : સિરામીક કારખાનાની ઓરડીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
મોરબી : તાજેતરમા મોરબીના એક સીરામીક કારખાનાની ઓરડીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
ગઈકાલે તા. 2ના રોજ...
મોરબીની ક્લોક ઇન્ડસ્ટ્રીનો ભૂતકાળ-વર્તમાન-અને ભવિષ્ય
60નો દાયકો સમાપ્ત થયો ત્યારે 10થી 12 ફેકટરી હતી, વર્તમાન સમયમાં 120 ફેકટરી : છેલ્લા એક દસકથી એક પણ નવી ફેકટરી શરુ નથી થઇ
સમયાંતરે ઘડિયાળમાં ફેરફારો આવતા ગયા : ચાવી વારી કલોક,...
ટંકારા : સમગ્ર ગુજરાતમાં મગફળી રજીસ્ટ્રેશનમાં ટંકારા તાલુકો મોખરે છે
બે દિવસમાં 5205ની ઓનલાઈન નોંધણી સાથે ટંકારા તાલુકો પ્રથમ સ્થાને
ટંકારા : હાલ સમસ્ત રાજ્યમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ખેડૂતોની ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે મગફળી રજીસ્ટ્રેશનમાં બે...
મોરબીના શનાળા રોડ પર ગટરના ઢાંકણાની ચોરીની ઘટના : તસ્કરો CCTV કેમેરામાં કેદ
મોરબી : તાજેતરમા મોરબીના શનાળા રોડ પર ગટરના ઢાંકણાની ચોરી થઇ છે. તેમજ આ બનાવના તસ્કરો CCTV કેમેરામાં કેદ થઇ ગયા છે.
આજે તા. 3ના રોજ વહેલી સવારે 5 વાગ્યે મોરબીના શનાળા...