હળવદના ઘનશ્યામપુર રોડ પર કારે બાઈકને હડફેટે લેતાં બાઈક ચાલકનું મૃત્યુ
હળવદ: આજ રોજ મળેલ માહિતી મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામપુર રોડ પર કાર ચાલકેએ બાઈકને હડફેટે લેતાં બાઈક સવારનું મોત નીપજયું હતું.ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ૧૦૮...
મોરબી પાલિકાના વાહનોનો અંગત કામ માટે ઉપયોગ થતો હોવાનો વિડીઓ વાયરલ થયો
મોરબી : હાલ શહેરમાં ઠેર ઠેર ખડકાયેલા કચરાના ગંજને લઈને વારંવાર ફરિયાદો ઉઠતી રહે છે ત્યારે શેરીઓમાંથી કચરો ઉપાડવા માટે વાહનોની પૂરતી સુવિધા નથી એવો ગણગણાટ સાંભળવા મળતો હોય છે. આવી...
મોરબીના કાલીકા પ્લોટ નજીક રહેણાંક મકાનમાં ક્રિકેટ પર સટ્ટો રમતો એક ઝડપાયો
મોરબી : ખબર મુજબ મોરબી એલ.સી.બી. દ્વારા મોરબીના કાલીકા પ્લોટમાંથી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા કુલ રૂ. 60,500ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.
ગઈકાલે તા. 29ના રોજ એલ.સી.બી.ના સ્ટાફને મળેલ...
મોરબીમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાતા આશ્ચર્ય !!
મોરબી : હાલ સૌરાષ્ટ્રના ઘણા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા મહિનાઓથી ભૂકંપના આંચકા નોંધાવવાનો સિલસિલો યથાવત છે ત્યારે આજે વહેલી સવારે મોરબીમાં પણ ભૂકંપના આંચકા નોંધાતા લોકોમાં ભયનો માહોલ છવાયો...
મોરબી: સરવડ ગામમાં રૂ. 1.03 લાખની રોકડ સાથે જુગાર રમતા પાંચ શખ્શો ઝડપાયા
માળીયા (મી.) : હાલ માળીયા (મી.) તાલુકાના સરવડ ગામમાં રૂ. 1.03 લાખની રોકડ સાથે જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા છે. આ તમામ પાંચ શખ્સો સામે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા...