મોરબી પેટા ચૂંટણી : બપોરે ૧ વાગ્યા સુધીમાં ૩૦ ટકાથી વધુ મતદાન
આજે મોરબી માળિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદારો ઉત્સાહપૂર્ણ મતદાન કરી રહ્યા છે અને બપોર સુધીમાં સારું મતદાન થઇ ચુકયુ છે.
મોરબી વિધાનસભા પેટા ચૂંટણીમાં સવારથી મતદારો લાઈનો લગાવી ઉભા છે અને મતદાન...
મોરબી અને હળવદમાં બે અજાણ્યા પુરુષ સહીત કુલ ત્રણના મૃત્યુના બનાવ
મોરબીના શકત શનાળા ગામે કોઈ કારણોસર વૃધ્ધાનું મોત
તાજેતરમા મોરબીના શકત શનાળા ગામના રહેવાસી શાંતાબેન વાલજીભાઈ ધોળકિયા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધાનું કોઈ કારણોસર મોત થયું હતું અને ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોય...
મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપમાં ચોથા માળેથી નીચે પટકાતા મહિલાનું મૃત્યુ
મોરબી: સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપમાં ચોથા માળેથી નીચે પટકાતા મહિલાનું મૃત્યુ થયાની ઘટના ઘટી છે
મોરબીના ઉમા ટાઉનશીપમાં આવેલ શુભ કન્ટ્રકશન ખાતે પાયલ સુરેશભાઈ ભાભોર (ઉ.વ.૨૦) નામની આદિવાસી મહિલા સફાઈ કરતી વેળાએ...
માળિયા : ન્યુ નવલખીના રહીશો દ્વારા મતદાનનો બહિષ્કાર!!
આજે માળિયાના ન્યુ નવલખીમાં મતદારોએ આજે મતદાનનો બહિષ્કાર કર્યો હતો
માળિયાના ન્યુ નવલખીના જુમાવાડી વિસ્તારના રહેવાસીઓએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો હાથમાં બેનર લઈને મતદાન બહિષ્કારનો નિર્ણય કર્યો હતો જેમાં લખવામાં આવ્યું છે...
મોરબી : ફટાકડામાં દેવી દેવતાઓના ફોટોગ્રાફ બાબતે કાયદેસર કાર્યવાહી કરવા આવેદન
મોરબી: હાલ દિવાળીના તહેવારોમાં ફટાકડાના રેપર પર હિંદુ દેવીદેવતાઓ ના ચિત્ર અંગે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ સાથે આજે વિવિધ સંસ્થાઓએ કલેકટરને આવેદન પાઠવ્યું હતું
અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી, શિવસેના, વિશ્વ હિંદુ...