મોરબી પેટાચૂંટણીના આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ
મોરબી સહિતની બેઠકો માટે ભાજપના ઉમેદવારો 12 ઓક્ટોબર બાદ ફોર્મ ભરશે : 16 ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકાશે, ફોર્મ ભરવા માટે ચૂંટણી પંચે ઓનલાઈન વ્યવસ્થા પણ ગોઠવી : ભાજપ અને કોંગ્રેસ...
મોરબી અને માળિયામાં 1395 વાંધાજનક રાજકીય પ્રચાર સાહિત્ય દૂર કરવામાં આવ્યું
પેટા ચૂંટણી સંદર્ભે આદર્શ આચારસંહિતાની અમલવારી : જાહેર સ્થળોએ 1217 અને ખાનગી જગ્યાએ 178 પોસ્ટર, હોર્ડિંગ્સ અને લખાણો પણ હટાવી દેવાયા
મોરબી : તાજેતરમા મોરબી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે....
મોરબીમાં પ્લાસ્ટિક કચરા નાબુદી માટેની નવતર યોજના થકી બે માસમાં 29 ટન કચરો એકત્ર...
જ્યાં ત્યાં ફેકાતો પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરવા માટે પાયલોટ પ્રોજેક્ટ સાર્થક બન્યો, આગામી સમયમાં આ યોજનામાં સુધારા કરીને કચરાના બદલામાં જીવન જરૂરી વસ્તુઓ આપવાની વિચારણા
મોરબી : તજેતરમા મોરબી નગરપાલિકા તંત્રએ ખાસ...
મોરબીમાં બીએસએનએલનું નેટવર્ક ઠપ્પ: દેકારો
મોરબી : આજે મોરબીમાં અત્યારે રાત્રીના સમયે બીએસએલએલનું નેટવર્ક ઠપ્પ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.
જેને પરિણામે બીએસએનએલના સીમકાર્ડ ધરાવતા મોબાઈલનો સંપર્ક થઈ શકતો નથી. નેટવર્ક ઠપ્પ થઈ જતા ગ્રાહકોમાં દેકારો...
અરવલ્લી : બાયડ તાલુકામા મોરબીની સદ્દભાવના હોસ્પિટલના બેદરકાર ડો. જયેશ પટેલ અને મનુ...
અરવલ્લી: મોરબીની સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોકટરો જયેશ પટેલ (ઉર્ફે જય બાબરીયા) અને મનુ પારિયા દ્વારા ગુનાહિત બેદરકારી દાખવી ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના માતૃશ્રી જયશ્રીબેન કિશનભાઇ...