મોરબીમા રીપેરીંગ કરતી વખતે ઇલેક્ટ્રિક શોટ લાગતા યુવકનું મોત
મોરબી : તાજેતરમા મોરબીમાં બહુચર એજીંનીયરીંગમાં રીપેરીંગ કરતી વખતે ઇલેક્ટ્રિક શોટ લાગતા એક યુવકનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
ગઈકાલે તા....
મોરબીમા હાથરસમાં દુષ્કર્મ અને કચ્છમાં વકીલની હત્યાના વિરોધમાં SSD દ્વારા પોસ્ટર સાથે મૌન વિરોધ
મોરબી : હાલ દેશભરમાં હાલ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના એક ગામમાં એક યુવતી સાથે સામુહિક દુષ્કર્મ, હત્યા અને ત્યારબાદ સ્થાનિક તંત્ર દ્વારા પરિવારને સાંત્વના આપવાને બદલે યુવતીનો મૃતદેહ પરીવારની મરજી વિરુદ્ધ...
મોરબીમા યુવાનને માર મારી રિક્ષામાં તોડફોડ
એક શખ્સ સામે હુમલો કર્યાની એ ડિવિજનમાં ફરિયાદ નોંધાઇ
મોરબી : તાજેતરમા મોરબીમાં વેચાતી લીધેલી રીક્ષાના બાકી પૈસાની ઉઘરાણી મામલે યુવાનને એક શખ્સે માર મારી રિક્ષામાં તોડફોડ કરી હોવાનો બનાવ સામે આવ્યો...
મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા યુપીની ગેંગરેપની ઘટનાના વિરોધમાં વિરોધ પ્રદર્શન
કાળી પટ્ટી સાથે મૌન રેલી કાઢી પ્રતીક ધરણા પ્રદર્શન કરીને જઘન્ય અપરાધ કરનાર નરાધમોને કકડ સજા આપવાની માંગણી કરાઈ
મોરબી : હાલમા ઉત્તરપ્રદેશના હાથરસ ગામે યુવતી પર દુષ્કર્મ ગુજારી તેની નિર્દયી હત્યા કરવાના...
મોરબીના ટીંબડી ગામ નજીક પાણીમાં ડૂબી જતા આધેડનું મૃત્યુ
મોરબી : વિગતોનુસાર મોરબી તાલુકાના ટીંબડી ગામ નજીક પાણીમાં ડૂબી જતા એક આધેડનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
ગઈકાલે ટીંબડી...