મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા યુપીની ગેંગરેપની ઘટનાના વિરોધમાં વિરોધ પ્રદર્શન
કાળી પટ્ટી સાથે મૌન રેલી કાઢી પ્રતીક ધરણા પ્રદર્શન કરીને જઘન્ય અપરાધ કરનાર નરાધમોને કકડ સજા આપવાની માંગણી કરાઈ
મોરબી : હાલમા ઉત્તરપ્રદેશના હાથરસ ગામે યુવતી પર દુષ્કર્મ ગુજારી તેની નિર્દયી હત્યા કરવાના...
મોરબીના ટીંબડી ગામ નજીક પાણીમાં ડૂબી જતા આધેડનું મૃત્યુ
મોરબી : વિગતોનુસાર મોરબી તાલુકાના ટીંબડી ગામ નજીક પાણીમાં ડૂબી જતા એક આધેડનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
ગઈકાલે ટીંબડી...
ટંકારા: નસીતપર ગામે વિદેશી દારૂની બોટલો સાથે એકની શખ્શની અટકાયત
ટંકારા : તાજેતરમા ટંકારા પોલીસ દ્વારા ઇગ્લીંશ દારૂની બોટલો સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.
આજે તા. 5ના રોજ ટંકારા પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હોય, તે દરમ્યાન નસીતપર ગામે આવેલ...
મોરબી: કોરોનાના કેસ વધતા મોરબીના જોધપર પાસે પાટીદાર પરિવારો માટે કોવિડ કેર સેન્ટર શરૂ...
કડવા પાટીદાર સમાજ મોરબી દ્વારા પાટીદાર પરિવારો માટે 100 બેડ, એમડી કક્ષાના ડોકટરો, પેરા મેડિકલ સ્ટાફ ,એમ્બ્યુલન્સ, આઇસોલેશન અને રહેવા-જમવાની વિનામૂલ્યે સુવિધા પણ ઉપલબ્ધ
મોરબી : તાજેતરમા મોરબીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા...
મોરબી : પીકઅપ વાનના હપ્તા ભરવા માટે દંપતી ગટરના ઢાંકણાની ચોરી કરતા’તા
મોરબીમાં શનાળા રોડ પર ગટરના ઢાંકણાની ચોરીની ઘટનાના cctv સામે આવ્યા બાદ ચોર દંપતી પોલીસના હાથે ઝડપાયુ, એક ફરાર
મોરબી : તાજેતરમા મોરબીના શનાળા રોડ પર અલગ અલગ છ સ્થળેથી ગટરના ઢાંકણાની...