મોરબીઅને માળીયા (મી.)ના કુલ રૂ. દસ કરોડના રસ્તાઓના જોબ નંબર મેળવતા પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ...
મોરબી : તાજેતરમા મોરબી – માળીયા (મીં.) વિસ્તારમાં જુદા-જુદા રસ્તાઓ માટે માર્ગ અને મકાન વિભાગ સાથે પરામર્શ કરી બ્રિજેશ મેરજાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને વખતોવખત રજૂઆત કરતાં મોરબી તાલુકાનાં ગાળાથી વાઘપર...
મોરબી: રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા સગર્ભાઓને પ્રોટીન ફૂડ કીટનું વિતરણ કરવામાં આવ્યું
મોરબી : રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા “હૂંફ” મંથલી પ્રોજેક્ટ હેઠળ કાલિકા પ્લોટમાં આવેલ આંગણવાડીની સગર્ભા મહિલાઓને હેલ્થી પ્રોટીન ફૂડ કીટનું વિતરણ કરવામાં આવેલ હતું.
આ પ્રોજેક્ટના ચેરમેન રસીદાબેન લાકડાવાલા, બંસીબેન શેઠ...
મોરબી: કેરાળા (હરિપર) ગામે દફનવિધિ કરવા માટે સત્વરે યોગ્ય જમીન ફાળવવાની માંગણી
મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના કેરાળા (હરિપર) ગામમાં અનુસૂચિત જાતિના 12 ઘર વસવાટ કરે છે. આશરે 120 લોકો ત્યાં રહે છે અને બીજા લોકો રોજગારી માટે અન્ય શહેરમાં વસવાટ કરે છે.
આટલી...
મોરબીના દરેક હથિયારોના પરવાનેદારે સાત દિવસમાં પોલીસ મથકે હથિયારો જમા કરાવી દેવાનો કડક આદેશ
વિધાનસભાની પેટા ચૂંટણીમા જાહેર સલામતીને ધ્યાને લઈને અધિક કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
મોરબી : તાજેતરમા મોરબી વિધાનસભા બેઠકની આગામી 3 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાનાર છે ત્યારે પેટા ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ...
મોરબી: વિરાટનગરથી કેનાલ સુધીના ૪.૨૧ કરોડના ખર્ચે બનનાર રોડનું ખાતમુર્હત થયું
તાજેતરમા મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની સતત રજૂઆત અને જાહેમતને પગલે વિરાટનગર (રંગપર) થી કેનાલ સુધીનો આશરે ૩ કિમી લંબાઈનો સીસીરોડ ૪.૨૧ કરોડના ખર્ચે મંજુર કરાયો હોય જે રોડનું ખાતમુર્હત કરાયું...