મોરબી-માળીયા હાઇવે પર આવળ ઇન્ડસ્ટ્રીઝની ઓરડીમાંથી જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા
મોરબી માળીયા હાઇવે પર આવળ ઇન્ડસ્ટ્રીઝ રોડ પર જવાના રસ્તે આવેલા અતુલ કાંટા નજીક પરેશ ઠાકરસી પટેલ પોતાના કબ્જાની ઓરડીમાં બહારથી લોકોને બોલાવી જુગાર ધામ ચલાવતો હોવાની એલસીબીના હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ...
મોરબી: સિરામીક ઝોન જેતપર રોડ ઉપર દરરોજના ટ્રાફિકજામથી કંટાળીને સ્થાનિકોએ કર્યો ચક્કાજામ
રોજેરોજ ટ્રાફિકજામ થવા છતાં સંબધિત તંત્ર યોગ્ય કાર્યવાહી ન કરતા સ્થાનિક ઉધોગકારો અને મજૂરોએ આજે ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું
મોરબી : આજે મોરબીના સીરામીક ઝોન જેતપર પીપળી રોડ ઉપર હમણાંથી ટ્રાફિકજામની...
મોરબી : તા. 26થી 28 સપ્ટે. દરમિયાન ટ્રાફિક ઇ-ચલણનો ઓનલાઈન દંડ નહિ ભરી શકાય
સિસ્ટમ મેન્ટેનશ કામગીરીને પગલે ઓનલાઇન દંડ સ્વીકારવાની કામગીરી રહેશે બંધ
મોરબી : મોરબી જિલ્લામાં ટ્રાફિક નિયમનના સુચારૂ અમલવારી થાય તે માટે સીસીટીવી કેમેરા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. અને નિયમભંગ કરનાર વાહનચાલકને...
મોરબી: રવાપર ગામમાં IPL મેચ પર સટ્ટો રમતો એક ઝડપાયો
મોરબી : તાજેતરમા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ દ્વારા મોબાઇલ થકી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ઇસમને પકડી પાડવામાં આવ્યો છે.
ગઈકાલે તા. 25ના રોજ પોલીસ સ્ટાફને પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી...
મોરબીમાં ખાનગી (કોવિડ) પ્રભાત હોસ્પિટલના ડોકટરો દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ
મોરબી: પ્રભાત હોસ્પિટલના સંચાલકો દ્વારા મસમોટા બિલ આપી મૃતદેહ કોઈ સાવચેતી રાખ્યા વિના પાલિકામા આપી દેવામાં આવે છે તંત્ર મુક પ્રેક્ષકની ભૂમિકામાં હોય તેવી ઘટના સામે આવી છે.
મોરબીમાં કોરોનાના આંકડા દિવસેને...