માળિયા: ખાખરેચી ગામે લોકડાઉન, દુકાનો બપોરે ૧ સુધી ખુલ્લી રહેશે
માળિયા: માળીયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં કોરોના કહેર રોકવા ગ્રામજનો જાગૃતતા દાખવી રહયા છે અને સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવી રહ્યા છે જેમાં ખાખરેચી ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે અને દુકાનો બપોરે...
મોરબીના લાલપર નજીકથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ત્રણ વર્ષે ઝડપાયો
મોરબી: લાલપર નજીક સિરામિક ઓરડીમાંથી ત્રણ વર્ષ પૂર્વે સગીરાનું અપહરણ કરાયું હોય જે આરોપીને આખરે ઝડપી લેવામાં એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમને સફળતા મળી છે
મોરબી જીલ્લામાંથી સગીર બાળકોના થયેલ અપહરણ ના...
મોરબીનો બીલીયા-મોડપરનો પુલ જર્જરિત હોવાથી ૩૧ ડીસેમ્બર સુધી બંધ રહેશે
મોરબી: તાજેતરમા જિલ્લાના મોરબી તાલુકાના બીલીયાથી મોડપર ગામને જોડતો ૪/૦ કિ.મી.અન્ય જિલ્લા માર્ગ છે. સદર રસ્તા પર બગથળાથી ૨/૦ કિ.મી.ના અંતરે ઉપરવાસમાં સિંચાઈ વિભાગના ચેક ડેમ પાસે ૩ ગાળાનું સ્લેબ ડ્રેઈન...
મોરબીમા લખધીરપુર કાલિકાનગર જવાનો રસ્તો ૧૪મી ઓક્ટોબર સુધી બંધ
મોરબી: લખધીરપુરથી કાલિકાનગર જવાના રસ્તાપર આવેલ હયાત માઈનોર બ્રીજ અતિભારે તુટી ગયેલ હોય સલામતીના ભાગરૂપે કોઈ મોટો અકસ્માત કે જાનહાની ન થાય તે હેતુથી સદરહું બ્રીજની બંને બાજુ માટીના પાળા કરી...
મોરબી: ઈન્ડિયન મેડિકલ એશોસીએશનના પ્રમુખ- ઉપ પ્રમુખ તથા મંત્રી ની વરણી
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: તાજેતરમાં મોરબી ખાતે ઈન્ડીયન મેડિકલ એશો. ના નવા પ્રમુખ તથા મંત્રી પદે હોદ્દેદારો ની વરની કરવામાં આવેલ હતી
વિગત મુજબ ગઈકાલે ઇન્ડિયન મેડિકલ એશો. મોરબી શાખાનો પડગ્રહણ સમારોહ...