મોરબીમાં આરોગ્ય વિભાગ કોરોના પોઝીટીવ કેસનો આંક કેમ છુપાવે છે ?
મોરબી: કોરોનાના કેસો સતત વધી રહ્યા હોય અને વધતા કોરોના કહેર વચ્ચે કોરોના કેસનો આંક છુપાવવામાં આવતો હોય તેવા ગંભીર આક્ષેપ જાગૃત યુવાન દ્વારા કરવામાં આવ્યા છે
મોરબીના જાગૃત યુવા પંકજ રાણસરીયા...
મોરબીમાં સગીરાને ભગાડી ગયેલા આરોપી ને ઝડપી લેતી બી-ડીવીજન પોલીસ
મોરબી: તાજેતરમા સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનના ગુનામાં સગીરાનું અપહરણ કરી લઇ જતા આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવામાં આવ્યા છે.
ગત તા. 16...
મોરબી: મુખ્યમંત્રી આવાસની મહિલાઓએ સતત બીજા દિવસે પાલિકા કચેરીએ દેખાવો
મોરબી: રહીશો દ્વારા સતત બીજા દિવસે રામધૂન બોલાવી વિરોધ કરવા આવ્યા : ચીફ ઓફિસરે જણાવ્યુ હતુ કે આવાસ યોજનામાં લોકો ગેરકાયદેસર રહે છે અને સ્થાનિક રાજકીય ષડયંત્ર ના લીધે આવા દેખાવો...
મોરબી: બરવાળા ગામ નજીક બંધ ટ્રક પાછળ બાઈક અથડાતા યુવાનનું મોત
મોરબી: બરવાળા નજીક બંધ ટ્રક પાછળ બાઈક અથડાતા યુવાનનું મોત નીપજ્યું છે જે બનાવ મામલે મૃતકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે
માળિયાના મોટાભેલા ગામના રહેવાસી રતિલાલભાઈ છગનભાઈ અબાસણીયાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ...
તંત્રની ફરી ઉડી ધજજીયા : મોરબીમાં ગટરના પાણી વચ્ચેથી સ્મશાનયાત્રા કાઢવી પડી!!
મોરબી: છેવાડાના વિસ્તારને તંત્ર પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડ્યું છે આઝાદીના આટલા વર્ષો બાદ અનેક વિસ્તારો હજુ વિકાસથી વંચિત જોવા મળે છે આવી જ સ્થિતિ મોરબીના લાયન્સનગર વિસ્તારની છે જ્યાં ગટરના...