Friday, April 26, 2024
Uam No. GJ32E0006963

મોરબીમાં સુતા સમયે ટેબલ ફેનને અડકી જતા શોટ લાગતા સગીરાનું મૃત્યુ

મોરબી: મોરબીના સામાકાંઠે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતી યુવતી તેના ઘેર સુતી હતી ત્યારે અકસ્માતે તેનો હાથ બાજુમાં પડેલ ટેબલ ફેનને અડી જતા શોટ લાગતા યુવતીનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે. મોરબી...

મોરબી IB માંથી PI સોનારાની ગાંધીનગર અને ભાવનગરના PI સરવૈયાની મોરબીમાં બદલી

મોરબીમાંથી પીઆઇ સોનારાની વધુ એક વખત ગાંધીનગર ખાતે બદલી થતા ચકચાર મચી ગયેલ છે. મોરબી: ગુજરાતના ગાંધીનગર સ્થિત અધિક પોલીસ મહાનિર્દેશકની કચેરી દ્વારા ગઈકાલે તા.૨૨ ના રોજ રાજ્યભરના બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની રાજ્ય...

મોરબીમાં કલાત્મક રાખડી બનાવતા અને બાંધતા વિડીયો મોકલી સ્પર્ધામાં ભાગ લો

કારગીલ વિજય દિવસ અને મિસાઇલ મેન મહાન વૈજ્ઞાનિક એ.પી.જે.અબ્દુલ કલામની પુણ્યતિથિ અને રક્ષાબંધનનાં પવિત્ર પર્વ નિમિત્તે કલાત્મક રાખડી બનાવતાં અને બાંધતાં હોય એવો “ઘરે બેઠાં ” વિડીયો ફિલ્મ બનાવી સ્પર્ધામાં ભાગ...

શુક્રવાર: મોરબીમાં વધુ એક કેસ સાથે આજના કુલ કેસ થયા 11, જ્યારે 8 લોકોને...

મોરબી જિલ્લાના કુલ કોરોના કેસની સંખ્યા થઈ 214 : સવારે વાંકાનેરના વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મૃત્યુ આંક થયો 15 મોરબી : મોરબી જિલ્લામાં આજે શુક્રવારે સાંજે એકી સાથે કોરોનાના 10 કેસ...

હળવદના રાણેકપરમાં રેશનિંગની દુકાનનો પરવાનો રદ્દ કરવાની માંગ ઉઠાવતા ગ્રામજનો

પરવાનેદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ ગ્રામજનોએ મક્કમતાથી પરવાનો જ રદ કરી દેવાની માંગ ઉઠાવી બીજા દિવસે પણ ધરણા યથાવત રાખ્યા હળવદ: હળવદ તાલુકાના રાણેપર ગામે આવેલ સસ્તા અનાજની દુકાનના પરવાનેદાર ગામ લોકોને...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...