મોરબી : ઘરના પલંગમાં આધેડ બેભાન અવસ્થામાં મળ્યા, ડોકટરે મૃત જાહેર કર્યા
મોરબી: તાજેતરમા મોરબીના લાયન્સનગર સતનામ એપાર્ટમેન્ટના રહેવાસી ભાવેશભાઈ જનકભાઈ દવે (ઉ.વ.૪૦) નામના આધેડનો મૃતદેહ તેના ઘરેથી જ મળી આવ્યો હતો
જે બનાવ અંગે પોલીસમાંથી મળતી માહિતી મુજબ ભાવેશભાઈ દવેના ઘરનો દરવાજો તા....
મોરબી: ખાખરેચી જતા રસ્તે કાર પર કન્ટેનર પડતા ત્રણ વ્યક્તિઓના મોત
મોરબી :માળિયા હાઈવે પર તાજેતરમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર ત્રણના મોત થયા હતા તો આજે વધુ એક જોરદાર અકસ્માત સર્જાયો છે જેમાં હાઈવે પર...
મોરબીમાં કારખાનેદાર આત્મહત્યા કેસમાં આરોપીનો જામીન પર છુટકારો થયો
મોરબી: તાજેતરમા મોરબીમાં કારખાનેદાર આપઘાત કેસમાં ઝડપાયેલ આરોપીએ કોર્ટમાં જામીન અરજી કરી હોય અને કોર્ટે આરોપીની જામીન અરજી માન્ય રાખી જામીન પર છુટકારો કર્યો છે
મોરબી એ ડીવીઝન પોલીસમાં મીતાબેન દિલીપભાઈ પાડલીયાએ...
મોરબીના લાયન્સનગર-શનાળા બાયપાસ નજીક ગટર બુરાણના કામમાં બેદરકારીને લીધે પાણી ઉભરાતા હાલાકી
મોરબી : તાજેતરમા મોરબીમાં લાયન્સનગર-શનાળા બાયપાસ નજીક મેઈન રોડ પર ગટરના પાણી રસ્તા પર આવી જતા કાદવ-કીચડ થાય છે. જેના લીધે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
અગાઉ તંત્રએ પાણીની પાઇપલાઈન નાખવા...
મોરબી : શ્રાવણીયો જુગાર રમતા કુલ 35 જેટલા શખ્સો પકડાયા
મોરબી : તાજેતરમા સાતમ-આઠમ ના તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે શ્રાવણ માસમાં જુગાર રમવાની બદી પૂરબહારમાં ખીલી છે. ત્યારે ગઈકાલે તા. 6ના રોજ મોરબી જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા કુલ 41...