મોરબી: ભરતનગર નજીક ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત, એકનું મૃત્યુ ,બે ઈજાગ્રસ્ત
મોરબી : આજે મોરબી તાલુકાના ભરતનગર ગામ નજીક ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત તથા બે વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની પ્રાપ્ત...
મોરબી: પુત્રના અવસાન બાદ પરિવારે પુત્રવધૂના લગ્ન કરી સમાજને નવી દિશા ચીંધી
મોરબી: તાજેતરમા અનુસૂચિત જાતિ સમાજના પરિવારના પુત્રના અવસાન બાદ પુત્રવધુના લગ્ન કરી સમાજને નવો સંદેશ પાઠવ્યો હતો. જેમાં મોરબીના શંકર આશ્રમ ખાતે વડિલોની હાજરીમાં આ શુભ પ્રસંગે બન્ને યુવક-યુવતી લગ્નગ્રંથીથી જોડાયા...
શુક્રવાર : મોરબી જિલ્લામાં 13 નવા કેસ નોંધાયા, 15 દર્દી સાજા થયા ના રિપોર્ટ
જિલ્લાના કોરોનાના કુલ કેસનો આંક 450એ પહોંચ્યો
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં કોરોનાના આજે 13 પોઝીટીવ કેસો નોંધાયા છે. બીજી તરફ આજે 15 દર્દીઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. જિલ્લામાં...
શુક્રવાર : ગઈકાલે રાત્રે 10થી આજે સાંજના 6 સુધીમાં પડેલા વરસાદની માહિતી
ગતરાત્રીથી આજ સાંજના 6 સુધીમાં હળવદ, ટંકારામાં એક ઇંચ તથા મોરબી, વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામ છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ મુકામ કર્યો છે. જોકે ગઈકાલે સાંજે ધોધમાર વરસાદ...
મોરબી: જોધપર (નદી) ગામમાં ઔષધી બાગ માટે વૃક્ષારોપણ કરાયું
મોરબી : તાજેતરમા જોધપર (નદી) ગામમાં કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન તથા જય લક્ષ્મણ વિદ્યાધામ દ્વારા આજ રોજ ઔષધી બાગ માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
જેમાં વિવિઘ ૮૦ જેટલા ઔષધી છોડ રોપાવામા આવ્યા...