મોરબી બાયપાસ પર આરટીઓ પાસે ટ્રાફિક જામ, અનેક વાહનો અટવાયા
રોડ અને પુલ પર ફૂટ-ફૂટ કરતા પણ મસમોટા ખાડાઓ પડી જતા વારંવાર સર્જાતો ટ્રાફિકજામ : બાયપાસ પરનો પુલની છેલ્લા બે વર્ષથી જોખમી હાલત
મોરબી : આજે મોરબી બાયપાસ ઉપર આરટીઓ કચેરી પાસે...
મોરબી અને વાંકાનેરમાં શ્રાવણીયો જુગાર રમતા 9ની ધરપકડ
મોરબી : તાજેતરમા સાતમ આઠમના તહેવારો નજીક આવતા શ્રાવણીયા જુગારની બદી હવે દરેક વિસ્તારમાં ફેલાય રહી છે. તેથી, પોલીસે પણ આ શ્રાવણીયા જુગારની બદીને કડક હાથે ડામી દેવાની કાર્યવાહી ચાલુ રાખી...
જશમતગઢમાં ઝેરી જીવજંતુ કરડતાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત
મોરબી : મોરબી તાલુકાના જશમતગઢ ગામમાં રહેતા એક વૃદ્ધને ઝેરી જીવજંતુ કરડતાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી હતી.
જશમતગઢ ગામમાં રહેતા...
મોરબીના પંચમુખી હનુમાનજી ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે લાડવા-ગાંઠિયાનું રાહતદરે વેચાણ શરુ
મોરબી : તાજેતરમા મોરબીના સામાકાંઠે આવેલા પંચમુખી હનુમાનજી ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સાતમ આઠમના તહેવાર નિમિતે શુદ્ધ અને ગુણવતા વાળા ગાંઠિયા અને લાડવાનું ગત તા. 3થી રાહત...
મોરબીના મચ્છુ ડેમ-3નો એક દરવાજો ગતરાત્રે એક ફૂટ ખોલાયા બાદ આજે બંધ કરવામાં આવ્યો
ગત રાત્રીના 10 વાગ્યા પછી આજ સવારના 6 સુધીમાં એક માત્ર માળીયામાં 32 મીમી વરસાદ પડ્યો
મોરબી : તાજેતરમા મોરબીના સાદુંળકા ગામ પાસે આવેલા મચ્છુ ડેમ-3 ઉપરવાસના વરસાદને પગલે ગઈકાલે 80 ટકા...

















