Saturday, November 22, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં છકડો રીક્ષા ચોરગેંગ ઝડપાઇ : બે ભાઈ સહિત 3 શખ્શોની ધરપકડ

મોરબી અને જામનગરમાં 11 છકડો રીક્ષા, એક પેસેન્જર રીક્ષા, બે મોપેડની ચોરી કર્યાની કબૂલાત : કુલ રૂ.4.65 લાખનો પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો મોરબી : તાજેતરમા મોરબીમાં એલસીબી અને એ ડિવિઝન પોલીસે છકડો...

મોરબીના પ્રતિષ્ઠિત વેપારી કૌશિક વિસાણી ને ત્યાં પુત્રરત્ન અવતર્યો

મોરબી: મોરબીના જાણીતા જલારામ સેલ્સ એજન્સી વાળા કૌશિક વિસાણીને ત્યાં પુત્રરત્ન અવતરતા પરિવારમાં ખુશીનો માહોલ જામ્યો છે મોરબીમાં ત્રાજપર રોડ, આર.આર મોલની બાજુમાં આવેલ જલારામ સેલ્સ એજન્સી નામથી પાનબીડી હોલસેલની દુકાન ચલાવતા...

મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા ‘વ્હાલી દીકરી યોજના’ના લાભાર્થીઓને મંજૂરી તથા આદેશ એનાયત કરાયા

મોરબી : તાજેતરમા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની દીકરીઓના જન્મના પ્રમાણને વધારવાના અને ડ્રોપ આઉટ રેશીઓ ઘટાડવાના ઉદેશ થી વ્હાલી દીકરી યોજનાનું અમીલકરણ કરવામાં આવે છે. જેમાં વાર્ષિક રૂ....

મોરબી: અયોધ્યા રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગની શહેરમા ઠેર-ઠેર ધામધૂમથી ઉજવણી

જિલ્લાના ગામે-ગામના રામજી મંદિરોમાં આરતી સાથે રામનામ ગુંજી ઉઠ્યું : શેરી-ગલીઓમાં લોકોએ ફટાકડાની આતશબાજી કરી શિલાન્યાસ વિધિને ઉમળકાભેર વધાવી મોરબી જિલ્લા ભાજપ, કરણી સેના, રામધન આશ્રમ, હળવદમાં વિહિપ બજરંગ દળ...

Now@4:00pm: ખીરઈ ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમા ત્રણના મોત,...

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના ખીરઈ ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા છે. જયારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આજે તા....
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...