Saturday, March 15, 2025
Uam No. GJ32E0006963

મોરબી : સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિતે રક્તદાન કેમ્પ યોજાઈ ગયો

મોરબી: તાજેતરમાં ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રથમ પુણ્યતિથી નિમિતે આજે મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ૨૨૬ બોટલ એકત્ર કરવામાં આવી હતી સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રથમ વાર્ષિક...

મોરબી: રવિરાજ ચોકડી નજીક વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી: તાજેતરમાં મોરબી તાલુકા પોલીસે રવિરાજ ચોકડી નજીકથી વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય ત્રણ સખ્સોના નામ ખુલતા વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી...
POLICE-A-DIVISON

મોરબી: લાતીપ્લોટ વિસ્તારમાંથી સીએનજી રિક્ષાની ચોરી થઇ!!

મોરબી : તાજેતરમાં મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાંથી સીએનજી રિક્ષાની ચોરી થયાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના વાવડી રોડ...

મોરબી: ભુગર્ભ પાણીના ટાંકા બનાવવા માટે સહાય મેળવવા જિલ્લાના ખેડૂતો માટે અગત્યની યાદી

I-Khedut પોર્ટલ પર ૨૫મી ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકાશે મોરબી : તાજેતરમાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે i-khedut પોર્ટલ પર ખેતીવાડી ખાતાની નવી યોજના ટપક સિચાઈ મારફત પાણીના કરકસર યુક્ત ઉપયોગ માટે કોમ્યુનીટી બેઝ...

મોરબી: જોન્સનગરમા પોલીસ અને પાલિકાની ટીમે ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી

15થી વધુ બમ્પ અને ડેલાને તોડી પાડ્યા, મચ્છીપીઠમાં 24 દબાણકારોને નોટિસ આપી  મોરબી : તાજેતરમાં મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં ગઈકાલે જૂથ અથડામણની ઘટના બની હતી. આ બનાવની ગંભીરતાથી લઈને પોલીસ અને પાલિકા તંત્રએ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી ભાજપ નવનિયુક્ત પ્રમુખ ની મુલાકાતે મિશન નવ ભારત મોરબી જિલ્લાની ટીમ

મિશન નવભારત મોરબી જિલ્લાની ટીમ દ્રારા મોરબી જિલ્લા ભાજપ નવ નિયુક્ત અધ્યક્ષ શ્રી જયંતીભાઈ રાજકોટીયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ શુભેચ્છા મુલાકાતમાં મોરબી જિલ્લા મિશન...

ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.

દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના અનુસંધાને ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. હરબટીયાળી...

મોરબીમાં પેટ્રોલપંપની ડીલરશીપ આપવાનું કહીને 1.69 કરોડ ની છેતરપિંડીના ગુન્હામાં આરોપી જામીન મુક્ત

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ કરેલ કે મોરબીમાં રિલાયન્સ પેટ્રોલપંપ ની ડીલરશીપ આપવાનું કહીને આ કામ ના આરોપી મોરબી ના યુવાન પાસેથી કટકે...