મોરબી ઘુંટુ નજીક કારખાનામાં અકસ્માતે 20 ફૂટ ઊંચાઈથી પડી જતા યુવકનું સારવાર દરમિયાન મોત
મોરબી : મોરબી તાલુકામાં આવેલ એક કારખાનામાં અકસ્માતે 20 ફૂટ ઊંચાઈથી પડી જતા યુવકનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
મોરબી તાલુકાના જુના ઘુંટું...
તૈયારી : કોરોનાના સામે લડવા જેતપર અને માળીયામાં આઇસોલેશન વોર્ડ બનાવવાની કામગીરી શરૂ
માળીયામાં પણ હવે કોરોનાનો પગપેસારો થતા આરોગ્ય તંત્ર વધુ સાબદુ બન્યું માળીયા અને જેતપરમાં 6-6 ડોકટરોની ટીમ સતત ખડેપગે રખાશે
મોરબી : મોરબી જિલ્લાનો એક પણ તાલુકો હવે કોરોનાના કહેરથી બાકાત રહ્યો નથી....
મોરબી : કોરોનાથી મૃત્યુ થયેલ દર્દીઓને અગ્નિદાહ આપતા ફાયર બ્રિગેડના કોરોના વોરિયર્સ
મૃતકને અગ્નિદાહ આપી પરિવારજનોનો ફરજ અદા કરે છે
મોરબી : મોરબી જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝિટિવ કેસો વધતા જાય છે. આ કેસોમાંથી મોટા ભાગના કોરોનાગ્રસ્ત દર્દીઓ કોરોનાને હરાવી ઘરે પરત ફરે છે....
કોરોના ઇફૃફેક્ટ : મોરબી જીલ્લામાં ઈમિટેશનની રાખડીના ઉત્પાદનમાં ૪૦ ટકાથી વધુનો ઘટાડો
મોરબી: ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એટલે રક્ષા બંધન… આ તહેવારની દરવર્ષે દરેક ભાઈ બહેન આતુરતાથી રાહ જોતા હોય છે કેમ કે, આ દિવસે બહેનો ભાઈના હાથે રક્ષા કવચ એટલે કે...
News@3:30pm : સોમવાર : મોરબી જીલ્લામાં કોરોનાના વધુ પાંચ કેસ, જિલ્લામા કુલ કેસની સંખ્યા...
મોરબી શહેર અને જીલ્લાની અંદર કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે દરમ્યાન રવિવારે મોરબી શહેરમાં ૧૧ અને તાલુકામાં ૧૦, માળીયાના વેણાસર ગામે એક સગીર અને હળવદમાં ત્રણ કોરોનાનો નવો કેસ...