મોરબી: સામસામે બાઇક અથડાતા અકસ્માત : એકનું મોત, એકની હાલત ગંભીર
રણછોડગઢથી મોરબી જઇ રહ્યા હતા ત્યારે આંદણા અને માંડલ વચ્ચે સામસામે બાઇક અથડાતા અકસ્માત થયો
હળવદ : હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા ઠાકોર સમાજના બે યુવાનો મોરબી જઇ રહ્યા હતા ત્યારે આંદરણા...
મોરબી: વિદ્યુત સ્મશાનના ચાલકે મૃતક કોરોના પોઝીટીવ દર્દીની અંતિમ વિધિ કરવાની નાં પાડી ?
મોરબીના શહેરમાં ગત તા,૧૦ ના રોજ પોઝીટીવ આવેલ વૃધ્ધનં રાત્રીના મોત નીપજ્યા બાદ સ્મ્શાના સંભાળ રાખનાર મૃતક દર્દીના પરિવાજનોને સ્મશાનમાં અગ્નિદાહ આપવાની નાં પાડવામાં આવી છે મૃતક પોઝીટીવ દર્દીનો મૃતદેહ હાલમાં...
રવિવાર(5:15pm) : મોરબીમાં કોરોનાના 3 કેસ આવ્યા , કુલ કેસ 168
મોરબી : મોરબીમાં આજે રવિવારે સાંજે 4 વાગ્યા બાદ કોરોનાના 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના કેસનો આંકડો કુલ 168 થઈ ગયો છે.
રવિવારે જાહેર થયેલા કેસની વિગત...
મોરબી રઘુવીર સેના ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી દ્વારા જન્મદીનની પ્રેરણાદાયી ઉજવણી
જરૂરિયાતમંદ દિવ્યાંગ મહીલાને સાયકલ અર્પણ કરી
મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના રઘુવીરસેના સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીના ૬૫મા જન્મદીન પ્રસંગે જરૂરીયાતમંદ વિકલાંગ મહીલાને સાયકલ અર્પણ કરવામા આવી હતી. રઘુવીર...
મોરબી શહેરના કોરોનાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ
મોરબી જિલ્લામાં કોરોના દર્દીના મૃત્યુનો આંક 11 થયો
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેમાં મોટા ભાગના દર્દીઓ રિકવર થતા જાય છે. પરંતુ અમુક...